________________ (68) રમતી લીલાવતી નાટક - 7 ણામાં વિદ્યાના જે સંસ્કારો, માતા, પિતા તરફથી પડવા જેઇએ તે નથી પડતા " તેજ છે. આ બાળકની અજ્ઞાનતાનાં કડવા ફળો તે નિભંગી માતા, પિતાઓને પણ ચાખવાં પડે છે. કુટુંબમાં અને ઘરમાં નિરંતર કલેશ થાય, અને સગાભાઈઓ જુદા રહે, ધન માટે શત્રુની માફક આપસમાં લડે, માતપિતાઓનું અપમાન થાય, એટલુજ નહિ પબુ ભેજનને માટે માતા, પિતાના વારાઓ પણ કરે અને છેવટની જીંદગી મહાન કાણથી દુઃખમાજ પૂર્ણ કરે. આનું કોઈ પણ ખરૂં કારણ હોય તો એ જ છે કે, તે બાળકને, બાલ્યાવ થામાં જ, માબાપ તરફથી મનુષ્યપણાને લાયકની કેળવણી આપવી જોઇએ તે આપવામાં નથી આવી. માટે દરેક બાળકને બાલ્યાવસ્થામાં જ વિદ્યા આપી કેળવવા જોઈએ. , આવા ઉત્તમ વિચારોથી, બાળકોના હિતિષી રાજાએ, ઉ- ત્તમ ગુણ પાત્ર ઉપાધ્યાયને કેળવવાને કુમાર તથા કુમારીને સેપ્યાં. બુદ્ધિનાનું રાજકુમાર, અને રાજકુમારીએ પૂર્વે ભણેલું પાછું ' યાદ કરતાં હોય નહિં તેમ, ઘણુ થડા વખતમાં સર્વ કળા અને વિદ્યા ગ્રહણ કરી. " રાજકુમાર, કોઈ વખત અધકડા, કેઈ વખત કુંજરકીડા તે કઈ વખત ખડૂગ ખેલવાની કીડા કરતો હતો. કોઈ વખત ધનુષ્ય બાણ લઈ, શીખેલી કળાને ઉત્તેજીત કરવા, નીશાનબાજી પણ ખેલત હતો, કુમારને ક્રીડા કરતો જોઈ માત પિતાનાં મન પ્રમોદથી પ્રપુલ્લિત થતાં હતાં. તાજકુમારી મલયાસુંદરી પણ ધાવમાતા વેગવતી અને સ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust