________________ - - - સુરેખ હરણ 0-4-0 .. 2 પુરષ આવ્યો હતો. તેની મેં સારી રીતે સેવા કરી હતી. તુષ્ટમાન ક થઈ તે સિદ્ધપુષે પરાવર્તન કરવા વિગેરેના અનેક પ્રયોગો - બતાવ્યા છે. તે સર્વ. મેં સિદ્ધ કરી રાખ્યા છે. તે માંહીલી - આ ગુટીકર છે. જેના પ્રભાવથી આજે આ આફત સમુદ્રને હું પાર પામ્ય છું. - મલયાસુંદરી–આવાજ ચમત્કારિક પ્રયોગવાળી બીજી પણ ગુટીક આપની પાસે છે ? ' મહાબળ–હા, છે. તેને પ્રભાવ એ છે કે આંબા રસ સાથે ઘસી, તિલક કરવાથી સ્ત્રી, પુરૂષનું રૂપ ધારણ કરી શકે છે, પણ તે ગુટકા અત્યારે અહીં મારી પાસે નથી. : . પણ હવે મને અહીંછી જવા દો. અહીં વિશેષ રહેવાથી વળી કઈ બીજો ઉપાય ન થાય. સુંદરિ ! આપણે વિધિ ( પૂર્વ કમ ) અત્યારે અનુકુળ છે. નહિતર આપણો દુર્લભ સિંગ અકસ્માત કેવી રીતે બની શકે ? તે વિધિજ . આપણી નિરંતર ચિંતા કરશે. આપણે ચિંતા કરવાની - કાંઈ જરૂર નથી. તે હું તમને એક કલાક આપું છું. મનની શાંતિ માટે તેનું નિરંતર સ્મરણ કરજે. અને સંકટ સમયે તે વારંવાર તેનો ભાવાર્થ યાદ કરશે. આ પ્રમાણે કહી મહાબળ એક કલેક આપે છે विधते यविधिस्तस्यान स्यात् हृदय चिंबितं / / एव मेवोत्सुकं चित्तमुपायांचितयेदहून् // 1 // . ( આખરે તે) પૂર્વ કર્મ જેમ કરે છે. તે પ્રમાણે થાય - છે. પણ હૃદયમાં ચિંતવ્યા પ્રમાણે થતું નથી, આ ચિત્ત ઉત્સુક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust