________________ (98) ચતુરસીંહ ઠગારે ભાગ 3 જે 8-4-0 તે અજગરનું વિદારણ કર્યું ત્યાં સુધી કહી બતાવ્યું. તે વૃત્તાંત સાંભળતાં મલયાસુંદરી કુમારના ધેર્ય, અને સાહસથી ચમત્કાર પામી વારંવાર પિતાનું મરતક ધુણાવવા લાગી. કુમાર ઉપર નેહવાળી દ્રષ્ટિ ફેંકતાં તેણે જણાવ્યું. મુંદરા તમે ઘણું કષ્ટ સહન કર્યું મહાબળ–સુંદરી ! તું તારી વાર્તા અને મૂળથી જણાવ. મારા જવા પછી શું શું બનાવ બન્યા. ? આ ભયંકર અજગ-: રના ઉદરમાં હું કેવી રીતે આવી પડી ? અનેક સુભટોથી વિટાએલ રાજ મેહેલમાં રહેનારી, તને, આ પાપી અજગરે ગળીને અહી કેવી રીતે આણી ? - મલયાસુદરી--વહાલા ! અજગરના મુખમાં કેવી રીતે પડી તે હું જાણતી નથી. તે સિવાયને સર્વ વૃતાંત હું આપને કહું છું. આપ વન્સમાન રદય કરીને સાંભળશે. મલયાસુંદરી પિતાને વૃત્તાંત શરૂ કરે છે. તેવામાં કોઈ માણસનાં પગલાંને અવાજ મહાબળને કાને આવ્યું. મહાબળ તરત સાવધન થયે, અને વિચાર કરવા લાગ્યું કે, રાત્રિની અંદર આવા પ્રદેશમાં ફસ્નાર કોણ હશે? આવી અંધારી રાત્રીમાં ફરનાર ચેર, જાર, જુગારી કે ઘાતક હોવો જોઈએ. જે તેજ પુરૂષ હોય તે સ્ત્રી પાસે છતાં તેને શિક્ષા આપવાનું કામ મને અશકય થઈ પડશે. . . અથવા કોઈ રાજકુમારી સંબંધી હશે તે, કુમારીને મારી પાસે જઈ તે ઉપદ્રવ કરશે. એમ ધારી કેશપાશમાંથી ગુટીકા કાઢી, તેજ આંબાના રસમાં ઘસી, કુમારીના ભાળે (કપાળમાં) તિલક કર્યું. તે ગુટીકાના પ્રભાવથી મલયાસુંદરી પુરૂષપે થઈ * ગઈક પુરૂષય થયેલું જોઈ કુમારે જણાવ્યું. રાજકુમારી ! જયાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust