________________ * * ભકતમાળ 1-0-0 101 ) તેના છિદ્રો જોયા કરતી હતી. - મલયાસુંદરી–સમા ! શા માટે નકવતી તેના પર દ્વેષ રાખતી હતી ! * મહાબળ–એમાં શું પૂછવું હતું ? સપત્નીઓને આપસમાં તે વેર હોય છે. તે વેર તેના બાળકોમાં વારસા તરીકે ઉતરે છે. સમા–હશે કાંઈ તેના વેરનું કારણ, તે તે જાણે. આટલા દિવસો તેનાં છિદ્રો જોતાં તેણે કાઢયા. પણ કાંઈ મલયાડુંદરીનું છિદ્ર તેના હાથમાં ન આવ્યું. ગયા દિવસની રાત્રિએ " હું અને તે " એમ બે જણાંજ મેહેલમાં હતાં, તેવામાં અકસ્માત મલયાસુંદરીને લક્ષમીપુંજાર કનકવતીના કંઠમાં આવી પડયે. અમૃતની માફક આલ્હાદક, “લક્ષમીપુંજહાર” આ શબ્દો સાંભળતાં જ જાણે નવીન ચેતન્ય આવ્યું હોય તેમ આનંદિત થઈ કુમારે જણાવ્યું, “તે હાર તેના કંઠમાં કયાંથી પડે? સમાએ જણાવ્યું, “તે હાર અકસમાતું આકાશમાંથી પડશે. અમે ઉચે, નીચે, આજુબાજુ ઘણી તપાસ કરી, પણ તે હાર નાખનાર કોઈપણ અમારા જોવામાં ન આવ્યું. ' કુમાર મનમાં . “હા તેજ અંતરી દેવી પાસેથી પડે હવે જોઈએ. કેઈપણ અન્ય જન્મના સ્નેહથી તેણીના કંઠમાં નાખ્યો હશે. અહા ! જે હારની અત્યાર સુધી કેઈપણ સ્થળે શોધ લાગી ન હતી, જેને માટે હું આ સંકટમાં પડયો છું, સ્વપ્નમાં પણ જે હારની (કયાં હશે તેની) આશા ર ii નહતી, તે હારની પ્રવૃત્તિ પુર્યોદયથી હમણું અનાયાસે મળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust