________________ ( ક ) ચંદ્રકાન્ત ભાગ 3 જે 2-8-0 યુવડે આશ્વાસન કરાનાં કુમાર કેટલાક વખત પછી શુદ્ધિમાં આવ્યું. પડવાથી તેને વિશેષ વ્યથા (પીડા) થઈ નહોતી. કુમાર ચિતવવા લાગે. હું કયાં પડ છું ? વસ્તીમાં પહાડ ઉપર વૃક્ષ ૫ર ? કે જમીન ઉપર ? એ અવસરે ગાઢ અંધકાર હોવાથી દ્રષ્ટિથી કાંઈ દેખાઈ શકાય તેમ નહોતું. હાથથી નીચેના ભાગને સ્પર્શ કરતાં તેને જણાવ્યું કે હું આંબાની ટોચ ઉપર રહેલ છું. આંબાનાં ફળ પાકેલાં જણાય છે. અને તેથી આંબે નીચો નમી રહ્યો છેકમાસ તરતજ ત્યાંથી બેઠે થયે, અને શરીરને ભાર સહન કરી શકે તેવી મજબુત શાખાનો આશ્રય લીધો. . થોડા વખત પછી આંબાથી નીચે ઉતર્યો. અને તેના થડ પાસે ઉભો રહી વિચાર કરવા લાગ્યા. - અહે ! દેવીએ કરેલા અપહરણથી હું આજે કેવી અવસ્થા પાયે છું ? લક્ષ્મીપુંજહાર, હવે મને કેવી રીતે અને કયાંથી મળશે ? હાર મેળવ્યા સિવાય, માતા આગળ કરેલી પ્રતિજ્ઞાને નિર્વાહ હું કેવી રીતે કરી શર્કીશ ? હાર સિવાય, માતા કેમ જીવશે. માતાના મરણથી પિતા કેમ પ્રાણધારી શકશે ? હા ! હા ! અત્યારે મારા વંશને સંહાર થવાને વખત આવી પહે છે. આ વિધિ ! તારી અકળ કળા છે. ઘડીકમાં તું રમાડે છે. હસાવે છે, આશા બંધાવે છે, અને ઊંચા શિખર પર - ચડાવે છે. થોડા જ વખતમાં તેજ મનુને તું બંધાવે છે, જેને વરાવે છે, નિરાશ કરે છે, અને ઉંચા શિખરથી નીચે પછાડે છે. તારું આવું વિલસિત મહાઓએ જાણી શકે છે આ પ્રમાણે ચિંતામાં મન થઈ રહ્યો છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust