________________ ચંદ્રકાન્ત ભાગ 2 2-8-0 (93) માટે તેને હાથ તે ન કાપ. પણ તેને સર્વથા પકડી લેવી, આ ઈરાદાથી સહસા કુદીને કુમાર તેના હાથ પર ચઢી બેઠો. અને ને પિતાના બેઉ હાથથી તે હાથ દઢપણે પકડી રાખે. . ; - કુમારનાં આવાં સાહસથી તે હાથ મેહેલમાં વધારે વખત . ન રેકાતાં આકાશમાં ઉચે ઉડવા લાગ્યા. કુમાર તે હાથપર બેસી જ રહ્યો. આકાશમાં જતાં વાયુના જોરથી ચાલતી ધ્વજાની માફક તે હાથ કંપવા લાગ્યો. હાથ ઉપરથી કુમારને ફેંકી દેવા: માટે તેણે ઘણો પ્રયત્ન કર્યો. વારંવાર હાથ જમીન તરફ તર- , છે, પણ તેને પ્રયાસ નિષ્ફળ ગયે. કેમકે કુમારપણ નીચે પડવાના ભયથી તેને મજબૂત પકડી રાખતા હતા. હાથ ઉંચે જઈ નીચે પડતો હોય તેમ ડોલવા લાગ્યું. થોડા વખતમાં તો તે દેવીનું સંપૂર્ણ શરીર મહાબલના જોવામાં આવ્યું. . . કુમાર વિચારવા લાગ્યું કે, આ કેઈ દેવી, દેખાય છે. - તેને વધારે વખત હેરાન કરવાથી, કદાચ કોપાયમાન થઈ સમુદ્રમાં કે પર્વતની ખીણમાં મને ફેકી દેશે, માટે હવે વધારે . વખત આ હાથઉપર રહેવું તે મારા માટે સલામતી ભરેલું નથી. એમ વિચાર કરી, જોરથી એક મુષ્ટિને પ્રહાર દેવીના મસ્તક . ઉપર કર્યો. આ પ્રહાર પડતાં જ તે દેવી કરણુસ્વરે રૂદન કરતી બેલવા લાગી. “હે સાહસિક ! કરૂણા કરી મને મૂકી દે. હવેથી હું તને હેરાન નહિ કરું.’ કુમારે કરણથી તેને હાથ મૂકી દીધો. હાથ મૂકતાં જ તે દેવી જીવ લઈને નાસી ગઈ. તેને જ જવાને માગ પણ કુમારને ન દેખાય. . . . . . દેવીને હાથ મૂકતાં જ, કુમાર નિરાધરપણે આકાશથી નીચે પડો. નીચે પડતાં જ મૂચ્છ આવી. ગઈ. વનના શીતળ વા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust