________________ (84) શિવપુરાણ બ્રધર અંશ. બનાવેલું -- જે. રાજાની સંકા નિવૃત્ત થઈ કનકવતીએ ઈર્ષ્યાથી જ આ પ્રમાણે અસત્ય વાન ઉભી કરી છે. વિગેરે બોલતા રાજાદિ પેત ? પિતાના સ્થાને ગયા. 1 ચંપકમાલા રાણી એ વખતે એક જુદા મહેલમાં હતી તેને આ વાતની ખબર પડી. પણ શોની આપસની ઈર્ષ્યાથી તેમજ પોતાની , પુત્રીની લઘુતા થશે એમ ધારી આ વાતમાં તેણે બીલકુલ લક્ષ . ન આપ્યું. તેમજ તે સંબંધમાં કેઈની સાથે વાતચિત પણ ન કરી. પિતાની આ પ્રમાણે લઘુતા થયેલી જાણી. કનકાવતી, વિ. . થવાદ પામી ચિંતવવા લાગી. એ રીતે કુમાર કહ્યાં ગયે ? આ શું થયું ? મેં તેને બરાબર જે હતે. શું મને ભ્રમ તો ન હિ થયે હેય ! હા ! હા બધા માણસો મારી નિંદા કરે છે. ચર કેટવાળને દડે તેવી મારી સ્થીતિ થઈ. અસત્ય બોલનાર તરીકે મારી પ્રાપ્તિ થઈ. આ કુમારીએજ મારી આટલી લ- - ઘુતા કરાવી છે. મલયાસુંદરી, મારી પૂર્વ જન્મની ખરેખર વેરણ છે. તેને હાલતી, ચાલતી, કે બોલતી જેમાં પણ મને ઉદ્વેગ થાય છે. આ કુમારી કયારે અનર્થમાં પડશે; અથવા કયારે મારી જશે; ઈત્યાદિ ચિતવન કરતી કનકવતી પોતાના મહેલમાં આવી. કેળાહળ સર્વ શાંત થતાં, ઘણી બારીકતાથી તપાસ કરી, મલયાસુંદરીએ, મેહેલનાં દ્વારા બંધ કર્યા, એટલે મહાબળે મુ- . * ખમાંથી ગુટીકો બહાર કાઢી પિતાનું સ્વાભાવિક રૂપે પ્રકટ કર્યું. મહાબળ રાજમારી ! આ સર્વ મહિમા, મારી પાસે ૨હેલી ગુટકાનો છે... ... ' મલયાસુંદરીઆ ગુટીક આપને કયાંથી મળી? . .- મહાન–એક દિવસ મારા શહેરમાં એક વિદ્યાસિદ્ધ પુન: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust