________________ ગીરધરક્ત રામાયણ સેનેરી પુડું 2-0 0 ( 8 ) પોતાના પરાક્રમથી જે કુમાર ધનુષ્યપર પ્રત્યંચા ચડાવશે, તેને તે રાજકુમારી વરમાળ આરોપશે. . ' આ સ્વયંવર ઉપર અનેક રાજકુમારોને આમંત્રણ કરવાને તે એકલાવવામાં આવ્યા છે. મહાન ગુણવાન, રૂપવાન - મહાબળકુમારને બેલાવવા નિમિત્તે મને મેકલવામાં આવ્યું છે. આજે જેઠ માસની અંધારી એકાદશી છે. સ્વયંવરનું મુહુર્ત જેઠ વદ ચતુર્દશીનું છે. મને મેકલ્યાને ઘણા દિવસો થયા છે. પણ રસ્તામાં બીમાર થવાથી હું વખતસર આવી શક નથી. માટે હે જા ! હવે વખત ઘણે થડે છે તે મહાબળકમારને તરત ચંદ્રાવતી તરફ આવવાને આપ આજ્ઞા કરે વિલંબ કરવાને હવે વખત નથી.” મહારાજા વીરધવળના આમંત્રણથી રાજા ઘણે ખુશી થયે. આમંત્રણ ઘણા માનપૂર્વક સ્વીકારી, દૂતને વાદિકથી સત્કાર કરી વિજન કર્યો. મહાબળકુમાર આ વખતે રાજાની જોડે જ બેઠેલે હતે. દૂતનાં વચન સાંભળી તેનું હૃદય પ્રમોદથી પ્રફુલ્લિત થયું. તે ચિંતવવા લાગે. અહા ! પુણ્યની કેવી પ્રબળતા ! જે ધારું હતું તે થયું. કકડીને ભૂખ લાગી હતી તેવામાં થાળમાં પકવાને ' આવી પડયાં તેમજ થયું. જે કાર્ય સામર્થ્યથી કે ધનથી થવું સંશયયુક્ત હતું, તેજ કાર્ય દૈવગથી મુઠીમાં આવી પડયું. મારી ચિંતાને માટે ભાગ આજે દૂર થયે દુઃખનો સંચાર નષ્ટ થયે. મન હર્ષથી પૂર્ણ થયું. અહા ! શું પુણ્યનું ભાડા વિધાતા પણ અનુકુળ જ ને ! ઓગણીવશા કામ સિદ્ધ થયું હોય તે વીશવશ સિદ્ધ થયું એમ કહી શકાય. પિતાને આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust