________________ . ( 72) જનસઝાયમાલા માગ 1 લે 0-12-0 થયા હતા. મલયાસુંદરી યુવાન વયની થઈ હોવાથી રાજાને પિતાની ચિંતા દૂર કરવી હતી. પણ આ રાજકુમાર નથી એમ ઉત્તર ગમવાથી પોતાના વિચારોને રાજાએ ત્યાંજ શાંત કરી દીધા. રાજકાર્ય નિવેદન કર્યા પછી, તેમને સન્માન આપી, રાજાએ નીવાસ સ્થાન અપાવ્યું, તેમાં તે સજઈ રહ્યા. સભા વિસર્જન થઈ. * સભાથી બહાર આવ્યા બાદ તત્કાલિક ઉર આપનાર તે પુરુષની આ યુવાને પ્રશંસા કરી. અને બનાવટી ઉત્તર અપાવવાનું કારણે તેને આ ચંદ્રાવતીને પ્રવાસ ગુપ્ત હતેા. આ એક સુંદર મહેલમાં ઉતારે લીધા બાદ તે યુવાન રાજકુમાર, સાથે અલ્પ પરિવારને લઈ, ચંદ્રાવતી નગરીની શોભા જેવા માટે નીકળી પડયે. આમતેમ શહેરમાં ફરતાં રાજમહેશ્ના પછાડીના રસ્તા તરફ તેઓ આવી ચડ્યા. - તે મેહેલના ઝરૂખામાં એક રાજકુમારી બેઠી બેઠી, ચારે બાજુ શહેર ચર્ચા જોતી હતી. જોતાં જોતાં તે રાજમહેલના નજીક ભાગમાંથી પસાર થતા અલ્પ પરિવારવાળા કુમાર ઉપર તેની દષ્ટી પડી. કામ સરખા સુંદર રૂપવાન આ કુમારને જોઈ તે કુમાર ચિંતવવા લાગી. " આ યુવાન પર કેણ હશે? સાક્ષાત્ . કામદેવ નહિ હોય! અશોક વૃક્ષના પલવની માફક અરૂણ, અને સુકમાળ તેના હાથ જણાય છે હાથની સુંઢા દંડની માફક મનહર જંઘાયુમ કેવું શેભે છે? વિશાળ વક્ષસ્થળ, અતિ દિઈ ભુજાદંડ, તેજસ્વી સુંદર મુખાકૃતિ, પ્રવાળદળ સરખાં અધર દળ, સરલ નાસીક, વિસ્તારવાળાં રિનબ્ધ નેત્ર, અને શ્યામ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust