________________ ( 4 ) જેનસઝાયમાલા ભાગ 3 જે 0-12-0 તે મારું નામ હરણ કર્યું છે. હું વીરધવળ રાજાની કુંવારી પુત્રી છું. તારા હૃદયની સાથે મારું હદય એક થયેલું છે. મારું નામ મલયાસુંદરી છે. તે આ પત્ર વાંચી તે કુમાર, યોગીની માફક એકાગ્રચિત્તે, અને નિમેષ મેષ રહિત દષ્ટિએ કુમારીને જોવા લાગે. જેમાં જોતાં બન્નેની દષ્ટિ એટલી બધી એકમેક થઈ રહી છે, ત્યાંથી જુદી પાડવી મુશ્કેલ થઈ પડી. - કુમાર ચિંતવવા લાગે. અહા ! આ વિદગ્ધાએ (પંડિતાએ) પરિવાર સહિત છતાં પિતાનો વત્તાંત મને જણાવી આ. પણ મારે તેના પુછેલા પ્રશ્નનો ઉત્તર કેવી રીતે આવે ? - કુમાર આ પ્રમાણે વિચાર કરે છે તેવામાં એક પુરુષ ત્યાં આવી કુમારને કહેવા લાગે. * " રાજકુમાર ! નગરીમાં ફરવું બંધ કરી, આપણું મુકામે પાછા ચાલે. આપણી નગરી તરફ આજેજ આપણું પ્રયાણ થશે. કેમકે જે રાજકાર્ય માટે અમારે આવવું અહીં થયું હતું તે કે સંપૂર્ણ થઈ ગયુ છે. '' રાજકુમારે જણાવ્યું. " અહા ગોપુર સહિત પ્રાસાદે કેવા સુંદર છે ? આ વાતાયનની (ઝરૂખાઓની) કેવી અપૂર્વ શોભા છે ? મારૂ મન તે હમણાં અહીંજ ચોટયું છે, " તે પુરૂષે જણાવ્યું " કુમાર ! આપણે જરૂરી પ્રસંગ છે માટે હમણાંજ અહીંથી ઉપડવું પડશે માટે જલદી ચાલે. " ફરી ફરીને વારંવાર ઝરૂખા સામું જોતા કુમારને ઘણી મહેતે સેવકે પિતાને ઉતારે લાવ્યા. * કુમાર ચિંતવવા લાગ્યો. અહે ! મારી અસમર્થતા ! અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust