________________ (66) કયવન્નાહને રાસ. 7-2-0 ચકેને દાન આપવું શરૂ કર્યું. બંદીવાનોને તેને છોડી મૂક્યાઆરંભના વ્યાપારો બંધ કરાવ્યા. અમારી પડહ વજા. સર્વ જીને શાંતિ આપી, કર બંધ કર્યો સંબંધીઓને સંધ્યાં. ધ્વજા, પતાકાઓની શહેર શણગાર્યું. દ્વાર ઉપર તોરણ બંધાયાં. વાઈના નાદે નાદે શરૂ થયા. વારાંગનાઓનાં મૃત્યું થવા લાગ્યાં. અને અનેક સ્ત્રી, પુરૂષે ઉત્તમ ભેટjઓ લઈ, રાજદ્વારમાં પ્રવેશ કરવા લાગ્યાં. જીનમંદીરેમાં અણહિકા ( અઠ્ઠાઈ) મહોત્સવ શરૂ કર્યો. મેટી ઉમરે અને પ્રથમ જ રાજાને ઘેર પુત્ર, પુત્રીને જન્મ થયેલે હેવાથી પ્રજા એટલી બધી આનંદમાં આવી ગઈ હતી કે તેને આનંદ રાજગૃહમાં તે શું પણ પ્રજાના શરીરમાં પણ સમાતો ન હતો. ' આ પ્રમાણે દશ દીવસ પર્યત મહોત્સવ કરી, રાજા ગેત્રવૃધ્ધને અને પ્રજા સમુદાયને પ્રીતિ ભેજન આપવા પૂર્વક સન્માન કરી, તેઓની આગળ હર્ષ પૂર્વક જણાવ્યું કે મહાશ ! તુષ્ટમાન થયેલ મલયાદેવીએ, દેવેને પણ દુર્લભ એવાં આ બે અપ અમને આપ્યાં છે. તે દેવીને અમારા પર મહાન ઉપકાર છે. આપણે મનુષ્ય તેમના ઉપકાસ્ને બદલે ન જ વાળી શકીએ. તથાપિ તે દયાળુ દેવીનું નામ અને ચિર રમણીય રહે તે માટે આ કુમારનું નામ મલયકુંવર, અને કુંવરીનું નામ મલયાસુંદરી રાખવામાં આવે છે. * . રાજાના સંભાષણને સર્વ લેકે એ અનુમોદન આપ્યું. મેળાવડો વિર્સજન થયે. રાજા, રાણી સુખમાં દીવસે પસાર કરવા લાગ્યા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust