________________ ધર્મબુદ્ધી અને પાપબુદ્ધિ રાજાનો રસ 0-2-0 (૬પ ) નિત કરતાં આજે સભા ઘણી વહેલી વિસર્જન કરી, મહારાજા વીરવળ, ચંપકમાલાના મહેલમાં આવી વસ્યા હતા. ભુવલય પર ચંદ્રની ચાંદની પ્રસરી રહી હતી. નજીકના બગીચામાંથી સુગંધી પુનો બહાર આવી રહ્યો હતો. સરોવરનાં શીતળ જળને સ્પર્શને વાયુની મંદમંદ લહરીઓ આવતી હતી. અને આખા મહેલમાં શાંતિ પ્રસરી રહી હતી. વિરડી દંપતી, આજે કેઈ અપૂર્વ સુખસાગરમાં સુખ્યાં હોય તેમ આનંદ કરી રહ્યાં હતાં. છેવટે વિશેષ પરિશ્રમથી થાકી ગયેલાં દંપતી નિધીન થઈ ગયાં. | મધ્યરાત્રિના અવસરે, શાંતપણે સુતેલી ચંપકમાલારાણીના ઉદરમાં કોઈ ઉત્તમ છેનું યુગ્મ (જેડલું) આવી ઉતન્ન થયું. પુણ્યની પ્રબળતા, અને મલયાદેવીની સહાયતાથી, ચંપકમાલાએ, આ રાત્રિએ જ ગર્ભ ધારણ કર્યો. - જેમ જેમ ગર્ભનાં ચિન્હો પ્રકટ જણાવા લાગ્યાં. તેમ તેમ રાજા હર્ષથી, અને રાણી ગર્ભથી, વૃદ્ધિ પામવા લાગ્યાં. ઉત્તમ ગના પ્રભાવથી દેહ (ડેહાળાઓ) પણ ઉત્તમજ પ્રકટ થયા. રાજાએ તે સર્વે તરતજ પૂર્ણ કર્યા, અને વિશેષ પ્રકારે રાણીના શરીરની રક્ષા કરવા લાગ્યા. અનુક્રમે પૂર્ણમાસે, શુભલગ્ન, પાણી ચંપકમાલાએ, મહાન તેજસ્વી પુત્ર પુત્રીરૂપ યુગલને જન્મ આપે. વેગવતી દાસીએ તરતજ રાજાને વધામણી આપી. રાજાના હર્ષનો પાર ન રહ્યા મુગટ સિવાયનાં સ અલંકારો દાસીને આપી તેનું દાસપણું દૂર કર્યું. આખા દેશમાં દશ દિવસ સુધી એછવ શરૂ કરાવ્યું, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust