________________ મલીનાથજીનું વર્ણન. 0-1-0 (59). પાછો ચંદ્રાવતી નગરીમાં ગમે છે. તારે ઠેકાણે, બીજું તારા જેવું જ, એક મૃતક શરીર બનાવી ગુપ્તપણે ત્યાં રહ્યો છે. તારે સ્વામી તારા સજીવ શરીરને અકસ્માત નિવ જોઈને જે દુઃખ અનુભવે છે, તે તે જ જાણે છે. ભૂતની માયાને તે જાણી શકો નથી. તેથી તે કૃત્રિમ મડદાને રાણી માનીને મહાન વિણાંપ કરે છે. - આ પ્રકારનું તમારું દુઃખ સાંભળી મેં દેવીને પ્રશ્ન કર્યો કે મારો સમામિ મારા વિરહે જીવતો રેહશે ? અને તે મને કયારે મળશે ? દેવીએ જણાવ્યું, હે ભદ્રે સાત શહેરને આંતરે દુસહ દુઃખથી પીડાયલ રાજા તને જીવતો મળશે. રાજા મને કયે સ્થળે મળશે.” એમ હું દેવીને પૂછતી આવી, તેને જોઈને મલયાદેવી અકસ્માત્ મારી પાસેથી અને કશ થઈ ગઈ. પ્રકરણ 15 મું. જે થાય તે સારાને માટે. મને ત્યાં એકાકી જોઈ, વિદ્યાધરી મારી પાસે આવી. વિસ્મય પામેલી વિદ્યાધરી મને પૂછવા લાગી કે " હે ભદ્રે ! આ નિર્જન પહાડ ઉપર સુંદરરૂપ ધારી એકાકી તું કોણ છે ?" તેના ઉત્તરમાં મેં મારે સર્વ વૃત્તાંત નિવેદિત કર્યો. તે સાંભળી ખેદપૂર્વક વિદ્યાધી બેલવા લાગી. અહો ! વિધિનું વિલસિત ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust