________________ ( 2) શાંન્તી નાથનુ ચરીત્ર 0-6-0 જર છે.) કારણ કે વખત જતાં આપણને રાજાને બચાવ કરવાનો * કોઈ પણ ઉપાય ફુરી આવો. બીજા મીત્રએ જણાવ્યું. " મહાનુભાવ કાળક્ષેપ કેવી રીતે કરી શકાય ? " સુબુદ્ધિએ જણાવ્યું “સાને આપણે જણાવિએ કેરાણીને વિષ ચડેલું છે, રાણું હજી જીવે છે. તેને જીવ નાભિમાં છે, માટે મણિ, મંત્ર આધ્યાદિકે કરી તેનું ઝેર ઉતારવાને પ્રાપ્ય અજમા. આ વાત સર્વને અનુમત થવાથી મુખ્ય પ્રધાન રાજ પાસે આવી કહેવા લાગે, મહારાજ ! રાણી હજી જીવે છે. તેમને ઝેર ચડયું છે હજી તેમનો જીવ નાભિમાં રહેલું છે. " આ વાકય સાંભળતાં જ રાજા જાણે અમૃતથી સિંચાયા Rાય તેમ ઉધાસ પામી જાગૃત થઇ કહેવા લાગ્યો. અરે સેવકે ! દેડે, દોડે, વિષ ઉતારનાર જડી બુટ્ટી ભંડારમાંથી લાવે. વિષ દૂર કરનાર મણિ લાવે. શેહેરમાં જેટલા સંવાદિઓ હોય તે સર્વને બોલાવે. એને રાણીને જલદી વિપરહિત કરો.” ' રાજાને આદેશ થતાં જ, જડીબુટ્ટી, મણિ અને મંત્રવાદી સર્વ વસ્તુ હાજર થયાં, સુબુદ્ધિ પ્રધાનના કહેવા મુજબ રાણીને એકાંતમાં સ્થાપન કરી, તરતજ મંત્ર વાદિઓએ મંત્ર કિયાદિ પ્રાગ શરૂ કર્યા. રાજા વિચાર કરે છે. " હમણાં રાણી શ્વાસ લેશે, હમણાં વિકસિત (ઉઘાડી) કરશે, હમણાં બેલશે, હમણાં બેઠી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust