________________ (47) ~ ~ સંત લીલાવંતી નાટક 9-3-0 ~~~~~~ પ્રકરણ 11 મું. - રાજાની હઠ. અને પ્રજાને વિલાપ ( સજાએ કહ્યું અને પ્રધાને ! ઉદાસ થઇને કેમ ઉભા છે તમે પણ આમ નિષ્ફર શા માટે થાઓ છે ? હું કોઈ પણ રીતે જીવતે રહેવાને નથી. વિલંબ કરી મને વિશેષ શામાટે રીબાવે છે?” રાજાના આ પ્રકને કાંઈ પણ ઉત્તર ન વાળતાં શ્યામ, મુખ કરી, જમીન ઉપર દષ્ટિ સ્થાપી. પ્રધાન મંડળ ઉભું ઉભું ઝુરતું હતું. ચિતા રચવા માટે પ્રધાનને નિરાદર જે ઈરાજાએ પિતાના બીજા માણસોને તે કામ માટે પ્રેરણા કરી. તે મનુષ્યએ વિના ઉપાયે રાધિના મૃતને સ્નાન કરાવી, પુપાકિથી પૂજન અર્ચના કરી, શીબિકામાં સ્થાપન કર્યું, એટલે પરિવાર સહિત રાજા તે શીબિકાની સાથે ગોળા નદીના કિનારા તરફ ચાલતે થે. લેક પ્રિય અને પ્રજાને પિતા જ દુઃખથી દુઃખિત થઈ આજે ચિતાનળમાં બળી મરવા જય છે,” આ વાર્તા શહેરમાં ફેલાજ આબાળવૃદ્ધ સર્વ મનુષ્ય, દરેક સ્થળે કરૂણ સ્વરે વિલાપ કરવા લાગ્યા તે દિવસે શહેરનાં સર્વે મનુષ્યોએ અનાજ તે શું. પણ પાણ સરખું પણું પીધું નહિ અને કેવળ અશ્રુ જળથી ભૂમિનું સિંચન કર્યું. તે દિવસે શહેરમાં કઈ હસતું નહિ. P.P. Ac. Gunratnasuri M.S.' Jun Gun Aaradhak Trust