________________ પાશ્વનાથનુ ચરીત્ર. 0-6-0 . ( 3) થશે આ પ્રમાણે રાજાને વિચારમાં ને વિચારમાં જ અરધો દિવસ અને ઘણી મહેનતે રાત્રિ પણ પસાર થઈ ગઈ. બુદ્ધિમાન પ્રધાને આટલે વખતતો પસાર કરાવી શક્યા. પણ રાણીના શરીરમાં કરેલા પ્રયોગોની કાંઈ પણ અસર ન થઈ. પ્રાતઃકાળ થતાંજ સર્વ પ્રધાને નિરૂપાય થઈ વિચાર કરવા લાગ્યા કે હવે આજે આપણે રાજાને મરણથી કેવી રીતે બચાવી શું ? રાણીના સ્નેહ પાશથી બંધાયેલ રાજા અવશ્ય મરણ પામશે. અકૃત્રિમ સ્નેહવાળાની મરણ સિવાય બીજી કોઈ ગતિ નથી. હા ! હા ! રાજાના મરણથી આ રાજ્ય, રાઈ, કોશ, ચતુરંગ સેના, અમે, અને સર્વ પ્રજાએજ અનાથ થઈશું. આ પ્રમાણે ચિંતા સમુદ્રમાં ડુબેલા સર્વ પ્રધાનો, શાખાથી બ્રણ થયેલા વાનરની માફક વિલખા થયા. પૂર્વની માફક પિતાની વલ્લભાને ચેષ્ટા રહિત રાજાને જોઈ, કંઠ રંધાઈ ગયે, છતાં ઘણી મહેનતે ગદ્ગદ્ કઠે વિલાપ કરવા, લાગે. " હે દેવી ! તને સજીવન કરવા માટેના આ સવ પ્રયોગો નિષ્ફળ નિવડયા છે. હવે તું કયા ઉપાયે કરી સજીવન થઈશ ? હે વલ્લભા ! આટલા વખતથી આટલા બધા ઉપાયો કરવા છતાં તું કેમ બેલતી નથી ? હું તો ધારું છું કે મને અહીં મૂકીને તું પહેલેકમાં ચાલી ગઈ છે પ્રિયા ! તારા સિવાય મારી એક ઘડી તે મારા સમાન જાય છે. અને દિવસ તે વર્ષ સમાન જાય છે, તે બાકીનું આયુષ્ય કેવી રીતે નિર્મગન થશે ? હાલી ! આ મારી કૌશલતા અને શક્તિ ધિક્કારને પાત્ર છે કે તારી આપદા જાણવા છતાં તારું રક્ષણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust