________________ લીલાવતીને સસ. 0-1-5 9 ) ફિક કડાણ કરે. હું તેમના સંબંધીવૃતાંત જણાવું છું જ્યારે મહારાણીનું જમણુ નેત્ર મિશેષ ફરકવા લાગ્યું ત્યારે તેમને મહેલમાં બીલકુલ આનંદ ન આવ્યું; તેથી અમે સર્વ શહેર બહાર ઉદ્યાનમાં ગયાં, ત્યાં પણ તેમનું ચિત્તશાંત ન થયું, ત્યારે ઉપવનમા ગયાં, એમ અનેક વિશ્રાંતિના સ્થળે ફરવા છતાં જ્યારે તેમને કઈ સ્થળે શાંતિ ન વળી, ત્યારે અમે સવે થાકીને પાછાં મહેલમાં આવ્યાં તેઓ પલંગમાં સુતાં, અને મને જંગલમાં કેટલાંક પાંદડાઓ લાવવા માટે મેકલી. મહારાણી નિદ્રાધીન થયાં જાણી સવ પરિવાર, ખાવા પીવા વીગેરે કાર્યમાં રિકા. હું જંગલમાંથી કેટલાંક તેમને ઉપયોગી પાંદડાંઓ લઈ તકાળ તેમની પાસે આવી, તેવામાં તે પલંગની અંદર લાકડાની માફક ચેષ્ટા રહિત મેં તેમને જોયાં. હું નથી જાણતી કે મહારાણીનાં પ્રાણ શું કઇ પગના કારણથી, વિષથી કે મહાન દુઃખથી ગયાં હશે?” દાસીના મુખથી વજપાત સરખા યા હાલાહલ ઝેર સરખાં ગ્નને સાંભળતાંજ રાજાએકદમ સૂચ્છ પામી ધરણી પર ઢળી પડે. નજીકમાં રહેલા પ્રધાન મંડળે શીતળવાયુ વિંજવાથી, અને ચંદનવના સિંચન કરવાથી, કેટલીકવારે સજા મૂચ્છી રહિત થયે. જાગૃતિમાં આવતાં રાજા નીચે પ્રમાણે વિલાપ કરવા લાગે . અરે નિર્દય દેવ ! તે મને પ્રથમ કેમ ન માર્યો ? જેથી રાણીના અમંગલની વાત સાંભળવાનો મને પ્રસંગજ ન પ્રાપ્ત થાત અરે દુર્દવ્ય તેગરોલીની પુંછડીની માફક તરફડતે મારે અર્ધ આત્મા છે નાંગે, તે હવે પાછળ રહેલ અને પણુ જલદી નાશ કર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust