________________
[ ૩૪ ]
શ્રી કપૂરવિજયજી
७ इन्द्रियजयाष्टक
विभेषि यदि संसाराद्, मोक्षप्राप्तिं च काङ्क्षसि । तदेन्द्रियजयं कर्त्तुं स्फोरय स्फारपौरुषम् ॥ १ ॥
જો તુ જન્મમરણનાં દુ:ખથી ડર્યા–કંટાળ્યા હ। અને તેનાં અનંત દુ:ખાથી છૂટવા ઇચ્છતા જ હા તા ઇન્દ્રિયાને કાબૂમાં રાખવા તારાથી બને તેટલેા દૃઢ પ્રયત્ન કર. ૧.
જો તું સંસારથી ભય પામે છે અને મેાક્ષના લાભને ઇચ્છે છે તા ઇન્દ્રિયાના જય કરવાને માટે řાર દેદીપ્યમાન પરાક્રમ ફેારવ.
અહીં ઇન્દ્રિયાને વર્ણાદિનું જ્ઞાન થાય છે, તેથી વર્ણાદિજ્ઞાન ઇન્દ્રિયાના વિષયરૂપ નથી, પરન્તુ જ્ઞાનથી જાણેલા મનેાન અને અમનેજ્ઞ એવા વદિ વિષયેામાં ઇષ્ટપણું અને અનિષ્ટપણું થવાથી ઇષ્ટ વિષયામાં અભિમુખપણું અને અનિષ્ટ વિષયે માં વિમુખતારૂપ માહના પરિણામ થાય છે તે વિષય છે, તેથી રાગદ્વેષરૂપે પ્રવૃત્તિ કરાવતુ જ્ઞાન એ ઇન્દ્રિયાના વિષયરૂપ છે. ચારિત્રમેાહના ઉદયથી નહિ રમણ કરવા ચેાગ્ય પરભાવમાં રમણુ કરવું તે અસયમ છે. ત્યાં વર્ણાદિ તે માત્ર જાણવા ચેાગ્ય છે એમ નથી, પણ રમ્ય હાવાથી તેમાં રમણ કરવું એટલે વિષયને ગ્રહણ કરનાર ઇન્દ્રિયદ્વારા પ્રવ્રુત્ત થએલ જ્ઞાનનું ઇષ્ટપણે અને અનિષ્ટપણે પરિણમન કરવું, તેને જય કરવા એટલે ઇષ્ટ અને અનિષ્ટપણે પરિણમતા જ્ઞાનને રોકવુ તે ઇન્દ્રિયાના જય. તાત્પર્ય એ છે કે જે દ્વારા વર્ણાદિનું જ્ઞાન થાય, પણ ઈષ્ટપણું કે અનિષ્ટપણું ન થાય તે ઇન્દ્રિયજય છે. તે અનાદિ કાળની અશુદ્ધ અસંયમની પ્રવૃત્તિનું નિવારણ કરવારૂપ છે. જ્ઞાન એ