________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૯૫ ]
મતાવે છે. સર્વ શાસ્ત્રાના અભ્યાસથી તા માત્ર મેાક્ષમાર્ગનું દિગ્દર્શીન થાય છે. ખાકી ભવસમુદ્રના પાર પામવા માટે તે અનુભવજ્ઞાનની જ ખાસ જરૂર છે. અતીન્દ્રિય એટલે ઇંદ્રિયેના વિષયમાં ન આવી શકે તેવું પરબ્રહ્મનું સ્વરૂપ અર્થાત્ પરબ્રહ્મ તેને વિશુદ્ધ અનુભવ વિના ખીજા કાઈ પ્રકારે જાણી શકાય તેમ નથી. શાસ્ત્રાની સેંકડા યુક્તિ તેમાં કામ આવતી નથી. તેમાં તે મનેામન સાક્ષીની જેમ વિશુદ્ધ આત્મા જ વિશુદ્ધ પરબ્રહ્મને જોઈ શકે છે. તેના મધ્યમાં કરણ તરીકે અનુભવજ્ઞાન કામ કરે છે, ત્યાં બીજું સામાન્ય જ્ઞાન કામ કરી શકતું નથી, તેથી અનુભવજ્ઞાન મેળવવા માટે સતત પ્રયત્નની જરૂર છે. જો હેતુયુક્તિવડે અતીદ્રિય પદાર્થ જાણી શકાતા હૈાત તા પ્રાજ્ઞપુરુષા તે જાણવાના પ્રયત્ન કરવા ચૂકત નહીં; પરંતુ એમાં હતુવાદ ચાલી શકતા નથી, એમાં તે અનુભવજ્ઞાનની જ જરૂર છે. એ અનુભવજ્ઞાન શ્રુતજ્ઞાન જ્યારે ઠરે છે–સ્થિરભાવ પામે છે-આત્મા શાંતવૃત્તિમાં આવે છે ત્યારે ઉત્પન્ન થાય છે. અને ત્યારે જ અંદ્રિય પદાર્થોનું સત્ય સ્વરૂપ સહજે સમજી શકાય છે. તે સિવાય કલ્પનાએ તે એને માટે ઘણા શુકપાઠી પંડિતા કરી ચૂકયા પણુ ક્ષીરાન્નમાં ફરતે ચાટુવા જેમ તેના રસના આસ્વાદ જાણી શકતા નથી તેમ અનુભવજ્ઞાન વિના તે તેને જાણી શક્યા નહીં; કેમ કે તેના આસ્વાદ તે અનુભવરૂપ જીભવડે જ લઈ શકાય તેમ છે. નિદ્રુપણાના અનુભવ વિના નિ બ્રહ્મના અનુભવ થઈ શકતા નથી. તે વાણીમય, લિપિમય કે મનામય અથાત્ લિપિ એટલે અક્ષરરચના, તેના વિષય થઈ શકતા નથી. તે તે આત્માના અનુભવને વિષય જ થઈ શકે તેમ છે. પ્રાણીઓની ચાર દશાઓ પૈકી