Book Title: Lekh Sangraha Part 06
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 550
________________ લેખ સંગ્રહ : ૬ : [ પર૭] હાય, તેમને જ આ જ્ઞાનસાર સંપ્રાપ્ત થઈ શકે છે; બાકી યેગ્યતા વગરના જીવને જ્ઞાનસારની પ્રાપ્તિ થઈ શકતી નથી. ૧૪. ચારિત્રલક્ષમીના પૂર્ણાનંદઘન-આત્મા સાથેના હસ્તમેળાપ સમયનું સંગીત કેવું હોય તે દર્શાવે છે – ચારિત્રલક્ષ્મીને થતો વિવાહ મહોત્સવ આ ગ્રંથના મિષથી પૂર્ણાનંદી આત્માના સહજ તેની ભાગ્ય રચનાવડે વૃદ્ધિ પામેલા વિવેકરૂપી તરણની શ્રેણિવાળા મનમંદિરમાં ધવલતાને વિસ્તારે છે અને સિફત (વિશાળ) મંગળગીને ધ્વનિ પણ માંહે પ્રસરી રહ્યો છે. તાત્પર્ય કે ચારિત્રલક્ષમીને પૂર્ણાનંદઘન(આત્મા)ની સાથે વિવાહ થાય છે ત્યારે તેનું મન ઉચ્ચ પ્રકારના વિવેકવાળું અને ઉજવલ (નિર્મળ) બને છે. તેમ જ મહામંગલમય સ્વાધ્યાય ધ્યાનને ઘેષ થઈ રહે છે. લૌકિકમાં પણ વિવાહ સમયે ઘરમાં ઊંચા તોરણ બાંધવામાં આવે છે, ઘરને ધૂળવામાં આવે છે અને વિવિધ વાજિત્ર તથા મંગળગીત ગાવામાં આવે છે તેમ અહિં ચારિત્રલક્ષમીને વરનાર પૂર્ણાનંદીને સર્વ પરમાર્થથી થયું છે, સમ્યજ્ઞાન અને ચારિત્રના મેળાપસમયે સર્વત્ર આવી ઘટના થાય છે અને એ જ ગ્ય છે. ૧૫ પૂર્ણાનંદઘન એવો આત્મા વિરતિ–નગરીમાં પ્રવેશ કરે છે તે વખતના મંગળ પ્રસંગનું વર્ણન: પૂર્ણાનંદઘન પિતે સચ્ચારિત્રરૂપ અપ્રમાદ નગરમાં પ્રવેશ કર્યો છતે પવિત્ર ભાવનાઓ રૂપી ગેમયથી ભૂમિ લિંપેલી છે, તરફ સમતારૂપી જળને છંટકાવ કરેલો છે, માર્ગમાં વિવેકરૂપી પુષ્પની માળાઓ પાથરેલી છે અને અધ્યાત્મરૂપી અમૃતથી અમાર જન જમતારૂપી જનારૂપી

Loading...

Page Navigation
1 ... 548 549 550 551 552 553 554 555 556