Book Title: Lekh Sangraha Part 06
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 541
________________ [ ૫૧૮ ] શ્રી કપૂરવિજયજી પેાતાના બચાવમાં ન વાપરે પણ ઊલટી તેમાં પ્રવૃત્તિ કરે તે જ છે, અને તેને માટે જ વિશેષ સ્પષ્ટતા કરવી પડે છે. કેમ કે મહામુનિએ પોતાના મૂળગુણુ–ઉત્તરગુણુરૂપ ઉત્કૃષ્ટ સામ્રાજ્યની સ્થિતિને માટે ખાદ્ય અભ્યંતર તપ તપે છે, મૂળગુણુમાં બાહ્ય અભ્યંતર તપ ઉપકારક છે, અને ઉત્તરગુણુ આહારવિશુદ્ધચાદિકમાં પણ ઉપકારક છે. જુએ, ખા તપ–ઉપવાસાદિ કરનારને માટે આરંભ આછા કરવા પડતા હાવાથી હિંસાના કારણ ઘટે છે, તન્નિમિત્ત અસત્ય ખેલવુ પડતું નથી, ગુરુઅદત્તાદિ અદત્ત લેવાની જરૂર પડતી નથી, બ્રહ્મચર્ય સુખે સુખે પળે છે કારણ કે ઇંદ્રિયે! ખળ કરતી નથી અને પરિગ્રહની મૂર્છાના કારણેા પણ ઘટે છે. ઉત્તરગુણ પિંડવિશુદ્ધિ વિગેરેમાં પણ તે સહાયકારક છે. દરેક ગુણુને તપ લાભ કરી આપે છે, તેથી મુનિમહારાજા ક્રિનપ્રતિદિન તેમાં વિશેષ વિશેષ પ્રવૃત્તિ કરે છે અને તેથી જ તપસ્વી એવું મુનિનું પર્યાયવાચક નામ પ્રસિદ્ધ થયેલ છે. આ અષ્ટક ખાસ તપના સબંધે કર્તાએ તેનું યથાર્થ સ્વરૂપ પ્રદર્શિત કરવા માટે જ કહેલું છે અને તેની યથાયેાગ્ય પુષ્ટિ કરી છે. એનું વર્ણન અન્ય ગ્રંથામાં ઘણું વિસ્તારપૂર્વક હાવાથી અહીં વિશેષ વિસ્તાર ન કરતાં આટલેથી જ વિવેચન સમાપ્ત કરવામાં આવે છે. કુંવરજી [ જે. ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૧૬૪ ] છેલુ

Loading...

Page Navigation
1 ... 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556