Book Title: Lekh Sangraha Part 06
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 529
________________ [ ૫૦૬ ] દ્રવ્યપૂજામાં સ્નાન માટે નિર્મળ જળ. નિર્મળ ઉત્તમ વસ્ત્ર. ઉત્તમ કેશર ચંદનનું તિલક, પવિત્ર શરીર. કસ્તૂરી મિશ્ર ચંદનનુ પ્રભુને વિલેપન. પ્રભુના નવ અંગે પૂજા. દેવાધિદેવની પૂજા. ઉત્તમ પુષ્પાની માળા. ક્ષેામય ( એ વસ્ત્ર ) બે માજી ઢાવાના. સુંદર ભરણુ. અષ્ટમ’ગળનું આલેખન. અગ્નિમાં કૃષ્ણાગુરુને ધૂપ. લૂણ ઉતારી અગ્નિમાં ક્ષેપવુ. આરતિ ઉતારવી. મંગળદિપક સ્થાપવા. શ્રી કપૂરવિજયજી ભાવપૂજામાં દારૂપ જળ. સતાષરૂપ વસ્ત્ર. વિવેકરૂપ તિલક. ભાવનારૂપ પવિત્ર આશય. ભક્તિયુક્ત શ્રદ્ધાન-તપ વિલેપન. બ્રહ્મચર્યના નવ ગની પૂજા ( પ્રાપ્તિ ). શુદ્દે આત્માની પૂજા. મારૂપ પુષ્પમાળા, બે પ્રકારના ધરૂપ વસ્ર યુગલ. ધ્યાનરૂપ આભરણુ. આઠે સદસ્થાના ભગ કરવારૂપ અષ્ટ મગળ. જ્ઞાનરૂપ અગ્નિમાં શુભ સ’કૅ ૯પરૂપ કૃષ્ણાગુરુના ધૂપ. શુદ્ધ રૂપ અગ્નિમાં અશુદ્ધ ધર્મ રૂપ લૂણુનું ક્ષેપવું. પુણ્ય સામરૂપ આતિ સ્કુરાયમાન ઉતારવી. અનુભવરૂપ દીપક મૂકવા.

Loading...

Page Navigation
1 ... 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556