________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૭] આત્માના અનુભવને જ વિષય છે. એવું અમૂલ્ય અનુભવજ્ઞાન મેળવવા દરેક સમકિતદષ્ટિ જીવોએ પ્રયાસ કરો, કારણ કે એ પ્રયાસનું પરિણામ જે લાભમાં આવે તો પછી અપ્રતિપાતી જ્ઞાન-કેવળજ્ઞાનની પ્રાપ્તિ બહુ નજીક થઈ જાય છે, અને આત્મા અ૮૫ કાળમાં અજરામરદશાને પ્રાપ્ત કરે છે. કુંવરજી
[ જે. ધ. પ્ર. પુ. ૩૦, પૃ. ૨૭૩ ] –9URહું—
(૨૭) યોગાષ્ટમમ્ વિવેચન—ગને આ અતિ મહત્ત્વને વિષય આપણે જરા વિવેચન કરી સમજવા યત્ન કરીએ. મોક્ષસુખ સાથે જીવને જોડી આપે તેને વેગ કહેવાય. એવી યુગની વ્યાખ્યા બતાવી છે તે બહુ મનન કરવા ગ્ય છે. પરંપરાસાધ્ય–અંતિમ લક્ષ્યસ્થાન મેક્ષ હોવાથી તેને જોડી આપનારને વેગ કહેવામાં આવે છે, તે યેગની ઈતિકર્તવ્યતા સૂચવે છે. આ વ્યાખ્યાને મળતી વ્યાખ્યા શ્રી હરિભદ્રસૂરિએ ગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં આપી છે, જે પણ વિચારવાયેગ્ય છે. તેઓશ્રી કહે છે કે “અગને ગેમાં ઉત્કૃષ્ટ
ગ કહેવામાં આવે છે અને તે ચદમે ગુણઠાણે હેવાથી મોક્ષની સાથે જોડી દેનાર છે. સર્વસંન્યાસ એ તેનું સ્વરૂપ છે.” પતંજલિ યોગની વ્યાખ્યા કરતાં કહે છે કે “ચિત્તવૃત્તિનો નિરોધ તે યોગ” એ વાત જેન માનસશાસ્ત્રને અનુકૂળ નથી એ પણ અત્રે જણાવી દેવું પ્રાસંગિક ગણાશે. ઉપર ગની જે વ્યાખ્યા બતાવી છે તે તે શબ્દની વ્યુત્પત્તિ સાથે પણ બરાબર મળતી આવે છે.
૩૨