________________
[ ૩૫૦ ]
શ્રી કપૂરવિજયજી સચમધર સાધુજનાને ધન્ય છે, તેમને અમારા નમસ્કાર છે, તેમના અમે કિંકર છીએ. સ્ત્રીચરિત્રથી—સ્ત્રીસંગથી જે વંચિત થયા નથી તે જ ખરેખર શૂરવીર અને નમસ્કરણીય છે. તેમને અમે ત્રિવિધ નમીએ છીએ. ક મહુના ? જો તમે અક્ષય અવ્યાખાધ એવું શિવસુખ ચાહતા હૈ। તેા વિષયથી વિમુખ થઈ નિત્ય પ્રતિ સ ંવેગ રસાયણનું પાન કરે.
પાંચે ઇંદ્રિયાને ક્રમવાની શક્તિ.
ઉક્ત અષ્ટકમાં શાસ્ત્રકારે ઇંદ્રિયની વિષમતા સિદ્ધ કરી ખતાવી છે. તેવી વિષમ ઇંદ્રિયાને ખેાટે માગે પ્રવતતી અટકાવવાના એક ઉત્તમ રસ્તા એ છે કે તે ક્રિયાને પ્રથમ અપ્રશસ્ત વિષયામાં પ્રવર્તતી અટકાવી પ્રશસ્ત વિષયામાં જોડવી. તે એવી રીતે કે જે સ્થૂલ દેહવડે સ્ત્રીસભાગાદિક તુચ્છ વિષયભાગમાં પશુવત્ મગ્ન થવાતું હાય છે; તે સ્થૂળ ધ્રુવડે ચિત્તમાં સતાષવૃત્તિ આદરી શુદ્ધ દેવ, ગુરુ અને સાધમી જનાની સેવાચાકરી કરવી. અનાથ જનાને યથાયેાગ્ય આશ્રય આપવા. એટલે કે દીન-દુ:ખીને તનમનથી સહાય આપવા તત્પર રહેવું. રસના( જીભ )થી મિષ્ટ અને હિતકારી વચન મેલી અન્યને સતાષ આપવા, ઉત્તમ ખાનપાનથી સુપાત્રને પાષવા, ઘ્રાણુ ( નાસિકા )થી દુર્ગંધ પામી દુગછા ન કરવી, તેમ જ સુગંધી વસ્તુમાં આસક્ત ન થવુ. સુગંધી દ્રવ્યર્ડ સદ્ગુણીની સેવાભક્તિ કરવી. ચક્ષુવડે સુંદર રૂપ શૃંગારમાં માહિત નહિ થતાં શાંતરસથી ભરપૂર એવી વીતરાગ દેવગુરુની મુખમુદ્રા વિલેાકી, તદ્વતી ગુણુ—મકરંદનું પાન કરવું. શ્રાત્રવડે પેાતાની નિ ંદા કે સ્તુતિ શ્રવણુ કરી તેમાં હ