________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૮૧ }
એમ પણ કહે છે. આ વાક્યરચનાના નિરાસ કરતા સતા ચેાથા àાકના ઉત્તરાર્ધમાં કર્તા કહે છે કે:
જો લેાક કરે તે કરશે! તેા મિથ્યાદ્રષ્ટિના ધર્મ કદિ પણ તજી શકાશે જ નહીં. ’ કેમ કે અનેક જીવા તા મિથ્યાદષ્ટિ જે હાય છે, સમકિતી તેા અલ્પ હાય છે. એટલે ઘણાના મા તા મિથ્યા માર્ગ હાય છે. વળી લેાકમાં મહેાળા સમુદાય તે અજ્ઞાન અને મિથ્યા માર્ગે ચાલનારા જ હાય છે. આ જીવ અનાદિકાળથી તે પ્રમાણે ચાલતા આવ્યે છે અને અનેક ભવમાં ભટકતા આવ્યે છે. તે રસ્તે તેા સિદ્ધિ થવાની નથી, માટે ઘણા ચાલે તે રસ્તે ચાલવાની વાત ધર્મના સંબંધમાં છેડી દઇ, મહાજન–ઉત્તમ પુરુષ જે માર્ગે ચાલ્યા ને ચાલે છે તે માર્ગે ચાલવું કે જેથી આત્માનું કલ્યાણ થાય; તે સિવાય આત્મકલ્યાણ થવાનું નથી. ૩-૪
જો આ પ્રમાણે છે તેા પછી તેવા ઉત્તમ જનેાને માગે લેકે શા માટે નહીં ચાલતા હાય અને સ્વચ્છ ંદે ચાલી સ’સારમાં રિભ્રમણ શા માટે કરતા હશે ? તેના ઉત્તરમાં કત્તા કહે છે કે: '
આ જગતમાં લાકિકમાં કે લેાકેાત્તરમાં શ્રેયના અથી ઘણા હાતા નથી. જીએ રત્નના વ્યાપારી થાડાક જ હાય છે. તે પ્રમાણે આત્મહિતના સાધક પણ ઘેાડા ( અલ્પ ) જ હાય છે.” આ લેાકમાં લાકિક ને લેાકેાત્તર અનેમાં શ્રેયના અથી થાડા હાય છે એમ કહ્યું છે, તેના તાપ એ સમજવે કે વગરપ્રયાસે મળતુ હાય તેા ખુશીથી મળી જાઓ. એવી રીતે શ્રેયના–કલ્યાણુના—લાભના અથી તેા ઘણા હાય છે; પરંતુ
૩૧