________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૮૩ ]
,,
યુદ્ધ આરંભ્યું અને તેમાં ન લેવાતાં આત્મહિતમાં તત્પર થયા કે તરત જ કાર્ય સિદ્ધ કર્યું • તેથી “ જે મુનિ પરબ્રહ્મસમાધિમાં લીન થયા સતા લેાકસંજ્ઞાને તજી દે છે તે દ્રોહ, મમતા ને મત્સરરૂપ વરના વિનાશ કરીને એકાંત સુખના લેાક્તા મને છે. ” આ પરમાર્થ સર્વ ભવ્ય જીવાએ હૃદયમાં ધારણ કરી રાખવા લાયક છે. ૭-૮
વર્તમાન કાળની પરિસ્થિતિ તપાસતાં લેાકરજનનું કામ વધી પડયુ છે. લેાકરંજનમાં દેરાવાને લીધે શુદ્ધ ધર્મારાધનમાંથી પાછા હડી, એકાંત હિત કરે તેવા ધકાને તજી દઇ, લેાકમાં નામના કરવા–લેાકમાં સારા કહેવરાવવા હજારે રૂપીઆના ખર્ચ કરવામાં આવે છે, વખતના ને બુદ્ધિના ભાગ આપવામાં આવે છે; છતાં તેમાં કેટલીક વખત તેા લાભને અદલે ઊલટી હાનિ થાય છે. આ સંબંધમાં ખાસ વિચાર કરવાની અગત્ય છે. પેાતે જે કાર્ય ધર્મ સંબંધી માનીને કરે છે તેમાં વાસ્તવિક ધર્મ છે કે નહીં? તે ચિતવવું અને ધર્મ સંબધી પેાતે જે કાર્ય કરે છે તે લેાકર જન માટે કરે છે કે આત્મર ંજન માટે કરે છે ? તેના પેાતાના આત્માની સાક્ષીએ વિચાર કરવા. જો એ પ્રમાણે વિચાર કરવામાં આવશે તા વિચક્ષણ પુરુષના હૃદયમાં તરત જ સત્ય તરી આવશે અને મિથ્યામેાડુમાંથી–લેાકમાં વાહવાહ કહેવરાવવાના વિચારમાંથી અલગ થઈ જઈ આત્મતિ થાય તેવા ખરેખરા લાભદાયક કામાં જ પ્રવૃત્તિ કરશે. આશા છે કે આ અષ્ટક લક્ષપૂર્વક વાંચી તેને સફળ કરવા ઉત્તમ જના ઉઘુક્ત થશે. કુંવરજી [જે. ધ. પ્ર. પુ. ૩૦, પૃ. ૧૬૭]