Book Title: Lekh Sangraha Part 06
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 507
________________ [ ૪૮૪ ] શ્રી કપૂરવિજયજી ( ૨૪ ) રશાસ્ત્રાદમ્ વિવેચન—àાકસંજ્ઞા રહિત હાઇ, પ્રમળ વૈરાગ્યયેાગે પુરુષાર્થ વત આત્માથી સાધુજના જે શાસ્ત્રવચનને અનુસારે સચમ-આરાધન કરી પરિણામે અક્ષયસુખ પામે છે તે શાસ્ત્રને ગ્રંથકાર વખાણે છે. આ અષ્ટક બહુ ગંભીર ભાવથી ભરેલું છે અને જ્ઞાનમાર્ગની પુષ્ટિ કરનારું છે. એના અ` લેખક મુનિરાજે બહુ સ્ફુટ રીતે લખેàા છે, જેથી વિશેષ વિવેચનની અપેક્ષા રહેતી નથી, છતાં યથામતિ યકિચિત લખવા પ્રયાસ કર્યા છે. આ અષ્ટકના પ્રારંભમાં ન્યાયાચાર્ય મહારાજ ચાર પ્રકારના ચક્ષુ ખતાવે છે. ચ ચક્ષુ, અવધિચક્ષુ, કેવળચક્ષુ અને શાસ્ત્રચક્ષુ. કેવળચક્ષુને સચક્ષુ પણ કહેવામાં આવે છે. પ્રથમના ત્રણ ચક્ષુએ તેા દનાવરણીય કર્મોના ક્ષયાપશમ ને ક્ષાયિક ભાવથી પ્રાપ્ત થાય છે, પરંતુ ચતુર્થાં ચક્ષુની પ્રાપ્તિ તેા શ્રુતજ્ઞાનાવરણીય કર્મોના ક્ષયાપશમથી થઇ શકે છે. એના ક્ષયાપશમ થવામાં પરમ અને અમેાઘ હેતુ જ્ઞાની મુનિમહારાજની અવિચ્છિન્ન અને અપ્રતિમ ભક્તિ કરવી તે જ છે. તેનાવડે જ શાસ્ત્રચક્ષુ પ્રાપ્ત થઇ શકે તેમ છે. મતિજ્ઞાનાવરણીયના ક્ષયાપશમથી જેની બુદ્ધિ તીક્ષ્ણ અને વિશાળ હાય, તે સાથે ગુરુમહારાજના પરમ વિનયી હાય તેા તે શાસ્ત્રચક્ષુ સહેલાઇથી પ્રાપ્ત કરી શકે છે. આપણા માટે અવિધચક્ષુ અને કેવળચક્ષુની પ્રાપ્તિ આ ભવ સબંધે તા અપ્રાપ્ય છે અને પ્રથમના ચર્મચક્ષુ વસ્તુધર્મનું વાસ્તવિક સ્વરૂપ ખતાવવા અસમર્થ છે તેથી ખરું વસ્તુસ્વરૂપ

Loading...

Page Navigation
1 ... 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556