________________
[ ૪૮૦ ]
શ્રી કપૂરવિજયજી
‘ ભવદુર્ગ નું ઉલ્લંધન કરવામાં સમર્થ એવુ છઠ્ઠું ગુણુઠાણું પામીને લેાકેાત્તર સ્થિતિવાળા મુનિ લેાકસંજ્ઞામાં રક્ત થતા નથી. આ વાત ખરેખરી છે. પરંતુ છઠ્ઠું સાતમું ગુણુઠાણુ ફ્સ્યુ હેતું નથી અથવા તે ભાવ અન્ગેામન્યા રહેતા નથી ત્યારે ભૂલ થઈ જાય છે. તેને માટે મીજા Àાકમાં કોં કહે છે કે
‘જેમ કેાઈ મૂખ ખેરના બદલામાં ચિંતામણિ રત્ન આપી ઢે તેમ પ્રાણી જનર ંજનને માટે સદ્ધમને હારી જાય છે છેડી દે છે.' કર્તા પણ આ સંબંધમાં જ્જાદા શબ્દવડે પેાતાના ખેદ પ્રદશિત કરે છે. આ કાવ્યમાં આપેલ દષ્ટાંત વિચારવા ચેાગ્ય છે. જનર જનને માટે કરાતા સદ્ધને અથવા લેાકર જનમાં તણાઇ જઈને હારી જવાતા સૌંને માટે ખેરના બદલામાં સર્વ પ્રકારના વાંછિતાને આપનાર ચિંતામણિ રત્ન આપી દેનાર મૂર્ખની ઉપમા આપી છે. આત્મરંજન માટે કરાતા સદ્ધર્મ ચિંતામણિ રત્ન જેવા છે અને જનરંજન માટે કરાતા ધર્મ આર જેવા છે. હવે આ બંનેની તરતમતા વિચાર। તે પછી જે ઠીક લાગે તે ગ્રહણ કરેા. ૧-૨
આગળ ચાલતાં કર્તા કહે છે કે આ લાકસંજ્ઞારૂપ મહાનદીના પ્રવાહમાં કાણુ કાણુ તણાયા નથી ? પ્રાયે ઘણા તણાયા છે; માત્ર તેને સામે પૂરે ચાલનારા–તેના પ્રવાહમાં નહીં તણાનારા રાજ ુસ જેવા મહામુનિએ જ છે કે જે તેમાં તણાતા નથી.’ બીજા જના તે સહજમાં પેાતાની સાધ્યદૃષ્ટિ ચૂકી જાય છે. આ સંબંધમાં કેટલાક અજ્ઞાનીઓ એમ કહે છે કે–ભાઇ! લેાકને અવલખીને જે કરીએ તે ઠીક ગણાય. તેની સામા ન પડાય.’ વળી ‘જેમ ઘણા કરતા હાય તેમ કરીએ'