________________
લેખ સંગ્રહ: ૬ :
[ ૯ ]. - તૃષ્ણારૂપી પ્રચંડ પવનવડે ભરેલા ક્રોધાદિ કષારૂપી ચાર પાતાળકળશે જેમાં રા સતા, ચિત્તસંકલપની પરંપરારૂ૫ ભરતી કર્યા કરે છે. ૨.
જેમાં વિષય(કામ)રૂપી વડવાનળ (મહાઅગ્નિ) બન્યાં કરે છે, અને નેહરૂપી લાકડાં હોમાયાં કરે છે તથા જે મહારેગ તથા શોકપ્રમુખ મછ અને કચ્છપાવડે વ્યાપ્ત છે. ૩.
દુબુદ્ધિ, મત્સર અને દ્રોહરૂપી વિજળી, વિષમ વાત અને ગરવડે ઉપજતા અનેક ઉત્પાતરૂપી સંકટમાં મુસાફરી કરનારા લેકે પડે છે. ૪.
અને આવા અતિ ભયંકર ભવસાયરથી સદા ઉદ્વિગ્ન-વિરક્ત રહી જ્ઞાની પુરુષ તેને તરી પાર પામવાના ઉપાયને સર્વ સાવધાનતાવડે ઈચ્છે છે. ૫.
જેને મધ્યભાગ અગાધ છે એવા સંસારસમુદ્રનું અજ્ઞાનરૂપ વજાથી બનેલું તળિયું છે, જ્યાં સંકટરૂપ પર્વતની શ્રેણીવડે અંધાયેલા અને દુઃખે જઈ શકાય એવા વિષમ માર્ગો છે. ૧
જ્યાં તૃષ્ણા-વિષયાભિલાષરૂપ મહાવાયુથી ભરેલા ક્રોધાદિ ચાર કષાયરૂપ પાતાલકલશે મનના વિક૯પરૂપ વેલાની વૃદ્ધિ (ભરતી) કરે છે. ૨
જ્યાં મધ્યભાગમાં નેહ-રાગરૂપ ઇંધનવાળો કંદર્પરૂપ વડવાનલ હંમેશાં બન્યા કરે છે. જે (સંસારસાગર) આકરા રિગ-શોકાદિરૂપ માછલા અને કાચબાવડે ભરપૂર છે. ૩
જ્યાં બુદ્ધિમાઠી બુદ્ધિ, ગુણેમાં રોષ કરવારૂપ મત્સર,