________________
લેખ સંગ્રહ
[ ૨૯૭ ]
સમદ્રષ્ટિથી સેવાતા ગમે તે સદાચારથી આત્મા અંતે અક્ષય સુખના અધિકારી થાય છે. યાગના ભેદોની વ્યાખ્યા કરતાં ગ્રંથકારે પુન: કહેલું છે કે ‘ તેના સ્થાન, વ, અથ, આલઅન અને એકાગ્રતારૂપ પાંચ ભેદ છે. તેમાં દેવવંદન ગુરુવદનાદિક આવશ્યક કરણી કરતાં જે આસન મુદ્રાદિક રાખવાની મર્યાદા કહી છે તે સ્થાન. પદચ્છેદ સહિત શુદ્ધ સ્પષ્ટપણે જે સૂત્રાચ્ચારણ કરવું તે વ. તેના રહસ્યાર્થીની પર્યાલાચના કરવી તે અ. ધ્યેય-આરાધ્ય વસ્તુનું સ્વરૂપ અથવા પ્રતિબિંબ હૃદયમાં સ્થાપવું તે આલંબન. આલંબન બે પ્રકારનાં છે. રૂપી આલ બન અને અરૂપી આલખન. તેમાં અર્હત્ પ્રતિમા, સ્થાપનાચાર્ય પ્રમુખ રૂપી આલંબન તથા સિદ્ધત્વ, અ`વાદિક શુદ્ધ પરમાત્મ તત્ત્વનેા સહજ ગુણના અભ્યાસે અત૨માં અનુભવ જગાડવા એ અરૂપી આલ બન. અને નિજ કબ્યકમ માં તદ્દીન ખની જવું તે એકાગ્રતા. ઉપર ચેાગમાં એ કચેાગ છે અને ત્રણ જ્ઞાનયેાગ છે. તે દરેકના ઇચ્છાયાગ, પ્રવૃત્તિયાગ, સ્થિરતાયેાગ અને સિદ્ભિાગ એમ ચાર ભેદ કહેલા છે. તેમાં પૂર્વોક્ત ભેદવાળા ચેાગી પુરુષાના પવિત્ર ચરિત્રામાં જે પ્રેમ ધરવા તે ઇચ્છાયાગ. તેવા જ પવિત્ર ચરિત્રનું યથાશક્તિ પરિશીલન કરવું એ પ્રવૃત્તિયેાગ. લગારે દોષ લગાડ્યા વિના યા યાગનુ પાલન કરવું તે સ્થિરતાયેાગ અને તદુપરાંત તેવા ચેાગ્ય જીવાને પણ આલંબનભૂત થવુ તે સિદ્ધિયોગ. પુનઃ તે દરેક ચેાગના પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ એવા ચાર ચાર ભેદ કરતાં સર્વે મળીને તેના ૮૦ ભેદ થાય છે. તેમ જ ૧ યમ, ૨ નિયમ, ૩ આસન, ૪ પ્રાણાયામ.
કહેલા