________________
લેખ સંગ્રહ : ૬ ઃ
[ ૨૮૫ ]
રૂપે ગવાય છે તે ઉપર કહ્યા મુજબ તત્ત્વજ્ઞાનના દૃઢ અભ્યાસીને સહેજે પ્રાપ્ત થાય છે. ઉદાસીનતા આશ્રી ગ્રંથકારે જ કહ્યું છે કે.
અનાસંગ મતિ વિષયમે, રાગ દ્વેષકા છેદ; સહજભાવમે' લીનતા, ઉદ્દાસીનતા ભેદ. (સમતાશતક)
ઉદાસીનતાનુ આવું લક્ષણ શાસ્ત્રકારે બતાવ્યું છે. વિષયસુખમાં અનાસક્તિ, રાગદ્વેષયુક્ત કષાયના પરિણામના અંત અને પરપરિણતિના પરિહારથી સહજસ્વભાવમાં લીન થઈ રહેવું એને અધ્યાત્મી પુરુષા ઉદાસીનતા કહે છે. એવી ઉદાસીનતા પેદા કરવા શાસ્ત્રકારે જે શિખામણ આપી છે તે લક્ષમાં રાખી લેવી યુક્ત છે. વળી કહ્યું છે કે—
તાકેા કારણે અમમતા, તામે મન અભિરામ; કરે સાધુ આનંદન, હાવત આતમરામ,
""
મમતા શિરસુખ શાકિની, નિરમમતા સુખમૂળ; મમતા શિવ પ્રતિકૂળ હે, નિરભમતા અનુકૂળ. (સમતારાતક)
• એવા દઢ
ટૂંકાણમાં ઉદાસીનતા પ્રગટ કરવા મમત્વભાવ દૂર કરી નિમત્ન આદરવા જ ઉપદેશ્યું છે, અને એવી નિ`મતા પ્રગટ કરવાની ખરી કૂંચી એ છે કે નિરંતર ‘ આત્મજ્ઞાન, આત્મશ્રદ્ધા અને આત્મરમણુતા નિમિત્તે દૃઢ પ્રયત્ન કર્યો કરવા. પ્રયત્નયેાગે . આત્મામાં અભિનવ વૈરાગ્યકળા જાગશે, જેથી સમતારૂપી વિષવેલી આપેાઆપ વિલય પામી જશે. કહ્યું છે કે~~
પરિણતિ વિષય વિરાગતા, ભવતરું મૂળ કુઢાર;
તા આગે કયું કરી રહે, મમતા વેલી પ્રચાર. ( સમતારાતક )