________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૯ ] १० तृप्त्यष्टक. पीत्वा ज्ञानामृतं भुक्त्वा, क्रियासुरलताफलम् । साम्यताम्बूलमास्वाद्य, तृप्तिं यान्ति परां मुनिः ॥ १॥ જ્ઞાનઅમૃતનું પાન કરી, ક્રિયારૂપી ક૯૫વલ્લોના દિવ્ય ફળ ખાઈ અને સમતારૂપી તાંબૂલનું આસ્વાદન કરી મુનિ પરમ તૃપ્તિને પામે છે. ૧.
જ્ઞાનરૂપ અમૃત પીને, ક્રિયારૂપ સુરલતા-ક૯૫વલ્લીના ફળને ખાઈને અને સમતાપરિણામરૂપ તાંબૂલને આસ્વાદીને–ચાખીને મહાન સાધુ ઉત્કૃષ્ટ તૃપ્તિને પામે છે.
स्वगुणैरेव तृप्तिश्चेदाकालमविनश्वरी । જ્ઞાનિનો વિષઃ જિં? તૈચૅર્મવેરરિી | ૨ |
સ્વગુણવડે જ કાયમી તૃપ્તિ થતી હોય તો પછી જે વિષયવડે અ૫ કાળની ભાંગીતૂટી તૃપ્તિ થાય તેવા વિષયો સાથે જ્ઞાનીપુરુષોને પ્રતિબંધ-આગ્રહ શાનો હોય ? અર્થાત્ ન જ હોય. ૨.
જે જ્ઞાની પુરુષને પિતાના દર્શન, જ્ઞાન અને ચારિત્રગુણ વડે જ સદા કાળ વિનાશ ન પામે તેવી તૃપ્તિ થઈ હોય તે જે વિષયવડે થોડા કાળની તૃપ્તિ થાય તે વિષયનું શું પ્રજન છે? અર્થાત્ કંઈ પણ નથી.
या शान्तैकरसास्वादाद् , भवेत् तृप्तिरतीन्द्रिया। सा न जिह्वेन्द्रियद्वारा, षड्रसास्वादनादपि ॥ ३॥