________________
[ ૯૦ ]
થી કરવિજયજી भस्मना केशलोचन, वपुर्धतमलेन वा। महान्तं बाह्यदृग् वेति, चित्साम्राज्येन तत्ववित् ॥७॥ કેશન લેચ કરવાથી કે રાખ ચોળવાથી કે મેલું શરીર રાખવાથી કેઈને મહંતરૂપે બાહાદષ્ટિ માની લે છે ત્યારે તત્વદષ્ટિ પુરુષ તે ચિત્તની શુદ્ધિથી જ તેને મહંત લેખે છે. ૭.
બાહ્યદષ્ટિ શરીરે રાખ ચોળવાથી, કેશનો લેચ કરવાથી અથવા શરીરે મેલ ધારણ કરવાથી “આ મહાત્મા છે” એમ . જાણે છે, પરંતુ તત્ત્વદૃષ્ટિ જ્ઞાનની પ્રભુતાથી મહાન જાણે છે.
न विकाराय विश्वस्यो-पकारायैव निर्मिताः । स्फुरत्कारुण्यपीयूष-वृष्टयस्तत्त्वदृष्टयः ॥ ८॥ વિશાળ કરુણા(દયા-ક્ષમા-સહાનુભૂતિ)રૂપી અમૃતને વર્ષનારા તત્વદષ્ટિ જેને વિશ્વના કશે ગેરલાભ માટે નહીં, કિંતુ એકાન્ત હિતને માટે જ નિર્માણ થયેલા છે. ૮.
સ્કુરાયમાન કરુણારૂપ અમૃતની વૃષ્ટિ કરનારા તત્વદષ્ટિ પુરુષ વિકારને માટે નહિ, પણ વિશ્વના ઉપકારને માટે જ ઉત્પન્ન કરેલા છે.
२० सर्वसमृद्धघष्टक. बाह्यदृष्टिप्रचारेषु, मुद्रितेषु महात्मनः । વન્તવાવમાસન્ત, સદા સર્વાસમૃદ્ધયઃ || ૬ બાહ્યદષ્ટિને પ્રચાર બંધ થયે-અહંતા ને મમતાબુદ્ધિ દ્વાર