________________
લેખ સંગ્રહ : ૬ ઃ
[ ૯૧ ]
થયે છતે તે મહાત્માઓને પોતાના આત્મામાં જ સકળ સમુદ્ધિએ સ્ફુટ ( પ્રગટ) જણાવા લાગે છે. ૧.
બાહ્યષ્ટિના વિષયસંચાર ( વિષયપ્રવૃત્તિ ) રાકવાથી જ્ઞાનવડે મહાન્ આત્મા જેના છે એવા પુરુષને આત્મામાં જ પ્રગટ થયેલી સર્વ સંપત્તિ અનુભવથી ભાસે છે.
समाधिर्नन्दनं धैर्य, दम्भोलिः समता शची । ज्ञानं महाविमानं च वासवश्रीरियं मुनेः ॥ २ ॥
સહજ સમાધિરૂપી નંદન વન, ધૈયરૂપી વા, સમતારૂપી ઇન્દ્રાણી અને જ્ઞાનરૂપી મહાવિશાળ વિમાન–આ રીતે તત્ત્વરસિક મુનિને સાક્ષાત્ ઈન્દ્ર સંબંધી લક્ષ્મી છે, વિશેષમાં નિ થ–મુનિની સમૃદ્ધિ ઉપાધિ વગરની છે. ર.
ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતારૂપ સમાધિ તે જ નન્દનવન છે, જેનાથી પરિષહરૂપ પર્વતની પાંખ છેદાય એવું ધૈર્ય રૂપ વા છે, સમતા–મધ્યસ્થપરિણતિ એ જ ઇન્દ્રાણી છે અને સ્વરૂપના આધરૂપ જ્ઞાન એ જ મહાવિમાન છે, એમ મુનિને આવી ઇન્દ્રની લક્ષ્મી છે.
विस्तारितक्रियाज्ञान- चर्मच्छत्रो निवारयन् । મોઢન્હેન્ડમાવૃષ્ટિ, વજ્રવર્તી નહિં મુનિ ? || ૨ ||
વિશાળ ક્રિયા અને જ્ઞાનરૂપ ચ રત્ન અને છત્રરત્નવર્ડ માહુમ્લેચ્છે કરેલી ( જન્મમરણુપરપરા સંબંધી ) મહાવૃષ્ટિને નિવારતા મુનિરાજ ખરા ચક્રવત્તી કેમ નહીં? ૩.
ચેાગપરિણતિરૂપ ક્રિયા અને ઉપયોગપરિણતિરૂપ જ્ઞાન, તે