________________
[ ૨ ]
શ્રી કપૂરવિજયજી
રૂપ ચ રત્ન અને છત્રરત્ન જેણે વિસ્તારેલ છે એવા, અને તેથી માહરૂપ મ્લેચ્છ-ઉત્તરખંડના યવનેાએ પ્રેરેલા મિથ્યાત્વ દૈત્યેાએ કરેલી કુવાસનારૂપ મેાટી વૃષ્ટિનુ નિવારણ કરતા મુનિ શું ચક્રવત્તી નથી ?
नवब्रह्मसुधाकुण्ड - निष्ठाधिष्ठायको मुनिः । नागलोकेशवद् भाति, क्षमां रक्षन् प्रयत्नतः ॥ ४॥
નવવિધ બ્રહ્મચર્ય રૂપી અપૂર્વ અમૃતકુડામાં એકનિષ્ઠાથી વાસ કરતા અને સાવધાનપણે ક્ષમા-સમતાનું સેવન કરતા એવા મુનિરાજ ક્ષમા-પૃથ્વીનુ પાલન-રક્ષણ કરતા નાગરાજાની જેવા શાલે છે. ૪.
નવ પ્રકારના બ્રહ્મચર્ય રૂપ અમૃતકુંડની સ્થિતિના સામથી સ્વામી અને યત્નથી ક્ષમા–સહિષ્ણુતા રાખતા મુનિ નાગલેાકના સ્વામીની પેઠે શાલે છે. જે ખીજો નાગલેાકના સ્વામી ઉરગતિ (શેષનાગ) છે તે ક્ષમા-પૃથ્વીને ધારણ કરતા શાલે છે.
मुनिरध्यात्मकैलाशे, विवेकवृषभ स्थितः ।
શોમતે વિવિજ્ઞપ્તિ—કાળૌરીયુતઃ શિવઃ ॥ ર્ ॥
મુનિ અધ્યાત્મરૂપ કૈલાશ ઉપર વિવેક–વૃષભ પર આઢ થયેલા, વિરતિ ને જ્ઞસિ( ક્રિયા ને જ્ઞાનશક્તિ )રૂપ ગંગા ને ગોરી યુક્ત શિવની પેઠે શેાલે છે. ૫.
મુનિ અધ્યાત્મરૂપ કૈલાશને વિષે સદ્-અસના નિણું યરૂપ વિવેકવૃષભ ઉપર બેઠેલા તથા વિરતિ–ચારિત્રકળા અને જ્ઞપ્તિજ્ઞાનકળારૂપ ગ’ગા અને પાર્વતી સહિત મહાદેવની પેઠે શાલે છે.