________________
લેખ સંગ્રહ : ૬ :
[૭૯ ] " पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु ।
युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥"
મને શ્રી મહાવીરને પક્ષપાત નથી, તેમ કપિલાદિ મુનિઓ ઉપર દ્વેષ નથી, પણ જેનું વચન યુક્તિવાળું છે તે અંગીકાર કરવા ગ્ય છે.” ર શ્રદ્ધવ સ્વ િવક્ષતો, ન પમાડ્યાજિ: . यथावदाप्तत्वपरीक्षया तु, त्वामेव वीरप्रभुमाश्रिताः स्मः॥"
“હે વીરપ્રભુ! અમને કેવળ શ્રદ્ધાથી તમારા ઉપર પક્ષપાત નથી, તેમ કેવળ દૃષથી અન્ય ઉપર અરુચિ નથી, પણ યથાર્થ આસપણાની પરીક્ષાથી અમે તમારે આશ્રય કરીએ છીએ.”
मध्यस्थया दृशा सर्वेष्वपुनर्बन्धकादिषु । चारिसंजीविनीचारन्यायादाशास्महे हितम् ॥ ८॥ તમામ અપુનર્ધધક કરણમાં ચારિસંજીવની ચાર ન્યાયથી કલ્યાણ થવાની આશા છે, માટે મધ્યસ્થ પુરુષોએ તેમાં પ્રવૃત્તિ કરવી તેમ શ્રી જિનેશ્વર ભગવાને ફરમાન કરેલ છે. ૮.
બધા અપુનર્બન્ધકાદિને વિષે, આદિ શબ્દથી માર્નાભિમુખ-માર્ગની સન્મુખ થયેલા, માર્ગ પતિત-માર્ગને પ્રાપ્ત થયેલા, અવિરતિ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરતિને વિષે મધ્યસ્થદષ્ટિવડે, સંજીવિનીને ચારે ચરાવવાના ન્યાયથી–અજાણપણે સંજીવિની પાલો ચરાવતાં જેમ પશુપણું દૂર કરી મનુષ્ય કરે તે દષ્ટા તે હિત ઈચ્છીએ છીએ. યદ્યાપ મૈત્રી ભાવના સર્વ વિષે છે, તે પણ પ્રવૃત્તિને અનુકૂલ ભાવના અપુનબંધકાદિ આશ્રિત જ કહી છે.