________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૭૭ ]
29
" नियनियवयणिज्जसच्चा, सव्वनया परवियालणे मोहा । ते पुणण दिसमओ, विभयइ सच्चे व अलिए वा ॥ सन्मति कां० १, गा० २८
સર્વે નયા પાતપેાતાના વક્તવ્યમાં સાચા છે અને ખીજાન. વક્તવ્યનુ નિરાકરણ કરવામાં ખાટા છે, પરન્તુ અનેકાન્ત સિદ્ધા ન્તના જ્ઞાતા તે નયાના ‘આ સાચા છે અને આ ખાટા છે એવા વિભાગ કરતા નથી.
स्वस्वकर्मकृतावेशाः, स्वस्वकर्मभुजो नराः ।
न रागं नापि च द्वेषं, मध्यस्थस्तेषु गच्छति ॥ ४ ॥
પ્રાણી માત્ર કરેલા કર્મના આવેશથી તેના ફળને ભાગવે છે એમ જાણી તે તે પ્રસંગે રાગ યા દ્વેષને જે ધારણ કરતા નથી તે જ ખરેખરા મધ્યસ્થ છે. ૪.
પાતપેાતાના કર્મોમાં જેણે આગ્રહ કર્યા છે એટલે પેાતાના કર્મોને પરવશ થયેલા અને પાતપેાતાના કર્મના ફળના સાક્તા મનુષ્યેા છે, તે મનુષ્યેામાં મધ્યસ્થ પુરુષ રાગ-દ્વેષને પ્રાપ્ત થતા નથી.
मनः स्याद् व्यापृतं यावत्, परदोषगुणग्रहे । कार्य व्यग्रं वरं तावन्मध्यस्थेनात्मभावने ॥ ५ ॥
જો કર્દિ આત્માથી ઇતર પદાર્થના ઢાષ કે ગુણુના કથનમાં મન લાગી જાય તા તેવા પ્રસંગમાં મધ્યસ્થ પુરુષે શીઘ્રતાથી આત્મવિચારણામાં સ્થિત થવુ ચેાગ્ય છે. ૫.
જ્યાંસુધી પારકાના દોષ અને ગુણ ગ્રહણુ કરવામાં મન પ્રવતે લુ હોય ત્યાંસુધી મધ્યસ્થ પુરુષે આત્મધ્યાનને વિષે