________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૮૩ ]
એવું ચારિત્ર જેના ચિત્તમાં પરિણમેલુ છે એવા અખંડ જ્ઞાનરૂપ રાજ્યવાળા સાધુને કાનાથી ભય હાય ? અર્થાત્ તેને કાઇથી પણ ભય ન હેાય. પ્રશમરતિમાં કહ્યું છે કેઃ
आचाराध्ययनोक्तार्थभावनाचरणगुप्तहृदयस्य ।
न तदस्ति कालविवरं, यत्र वचनाभिभवनं स्यात् ॥
આચારાંગના અધ્યયનમાં કહેલા અની ભાવના અને ચારિત્રથી જેનું મન સુરક્ષિત છે, તેને એવુ કાળરૂપ છિદ્ર નથી કે જ્યાં તેના ક્યાંય પણ પરાભવ થાય.
१८ अनात्मशंसाष्टक.
गुणैर्यदि न पूर्णोऽसि, कृतमात्मप्रशंसया । गुणैरेवासि पूर्णचेत्, कृतमात्मप्रशंसा ॥ १ ॥
જો ગુણથી અધૂરા-અપૂર્ણ હોય તે ફોગટ આત્મપ્રશંસા કરવી ન ઘટે અને સર્વગુણુપૂર્ણ જ હાય તેા પછી સ્વપ્રશંસા કરવાનુ પ્રયેાજન શું ? આત્મશ્લાઘાની કશી જરૂર જ નથી, તેથી કશે લાભ સંભવતા નથી, હાનિ તેા સંભવે છે. ૧.
જો તું ગુણેાવડે પૂર્ણ નથી તે પેાતાની પ્રશંસાથી સર્યું, તેથી તેા ફાગઢ ફુલાવાનું થાય. જો તું ગુણુાવડે પૂર્ણ જ છે, તે પણ પેાતાની પ્રશંસાથી સ आचारः कुलमाख्याति " આચરણ કુળને જણાવે છે—એ ન્યાયે ગુણુ સ્વયમેવ પ્રગટ થશે.
'
श्रेयोमस्य मूलानि, स्वोत्कर्षाम्भःप्रवाहतः ।
पुण्यानि प्रकटीकुर्वन् फलं किं समवाप्स्यसि ? ॥ २ ॥