________________
લેખ સંગ્રહ : ૬ :
[૫૧] કવડે આત્મા સંતોષાય છે, તેથી પુદગલવડે આત્માની તૃપ્તિ માની લેવાનું જ્ઞાનીને ન જ ઘટે. ૫.
પુદગલવડે પુદગલો ઉપચયલક્ષણ તૃપ્તિ પામે છે. વળી આત્મગુણપરિણામથી આત્મા તૃપ્તિ પામે છે. તે કારણથી પર– પુદ્ગલની તૃપ્તિને સમારેપ-આત્મામાં ઉપચાર અબ્રાન્ત જ્ઞાનવન્તને ઘટતો નથી. અન્ય દ્રવ્યનો ધર્મ પરમાં–અન્યમાં આપે તે સમ્યજ્ઞાની કેમ કહેવાય?
મધુરાયમલ્લશ-પાણે જ વરસતા परब्रह्मणि तृप्तिर्या, जनास्तां जानतेऽपि न ॥६॥
ગમે એવી મિષ્ટ રસવતી અને શાક વિગેરેના સ્વાદથી વિલક્ષણ અને વર્ણવી ન શકાય એવી જે અગાધ તૃપ્તિ શુદ્ધ સ્વરૂપ રમણતામાં છે તેને લોકો જાણતા પણ નથી, તો પછી તેને આદરવાની તો વાત જ શી ? એની પ્રાપ્તિ તે વિરલ સભાગીને જ સંભવે છે. ૬.
મધુ-કાચ=મનહર રાજ્યની મદાર=મોટી આશાઓ છે જેને એવા પુરુષથી અજાણ=ન પ્રાપ્ત થઈ શકે એવા અને ગોરક્ષા=વાણના રસથી બહાર પરબ્રહ્મમાં જે તૃપ્તિ છે તેને લોકો જાણતા પણ નથી, તો પામે કયાંથી ?
ભેજનાદિમાં જે તૃપ્તિ છે તે મજુર-આજ-મારા=મિષ્ટ ઘી અને મોટા શાકથી રાણ=પ્રહણ કરવા એગ્ય છે અને ગેરસથી (દૂધ-દહીં વિગેરેથી) બાહ્યા નથી, “મોને યજ્ઞનેપને જે રો રવિ “શાકાદિ સહિત પણ ગોરસ