________________
[૭૦]
શ્રી કપૂરવિજયજી अन्नोन्नाणुगयाणं इमं तं च त्ति विभयणमसकं । जह दुद्धपाणियाणं जावंत विसेसपजाया ॥
| (ws 1, પા. ૪૦) “ દૂધ અને પાણીની પેઠે પરસ્પર મળેલા-ઓતપ્રેત થયેલા જીવ અને પુદ્ગલ દ્રવ્યના જેટલા વિશેષ ધર્યા છે તેમાં “આ જીવ છે અને આ પુદ્ગલ દ્રવ્ય છે એ વિભાગ કરે અશક્ય છે, પરંતુ તે બન્નેના અવિભક્ત પર્યાયે સમજવા જોઈએ.
अविद्यातिमिरध्वंसे, दृशा विद्याञ्जनस्पृशा । पश्यन्ति परमात्मान-मात्मन्येव हि योगिनः॥ ८॥
જ્ઞાનરૂપી અંજન(આંજણ)વડે અજ્ઞાનરૂપ તિમિરરોગ ટને છતયેગી પુરુષો પોતાનામાં જ પરમાત્મસ્વરૂપને જે અનુભવે છે.૮.
ગીઓ સમાધિદશામાં મિથ્યાજ્ઞાનરૂપ અન્ધકારને નાશ થતાં તત્ત્વબુદ્ધિરૂપ અંજનને સ્પર્શ કરનારી દષ્ટિવડે પોતાના અન્તરાત્માને વિષે જ પરમાત્માને એટલે ઉત્કૃષ્ટ જ્ઞાનવંત કેવળ આત્માને દેખે છે.
બાહ્યાભા મિથ્યાજ્ઞાની પ્રથમ ગુણસ્થાનકે, અન્તરાત્મા સમ્યગ્દષ્ટિ ચોથા ગુણસ્થાનકથી માંડી બારમાં ગુણસ્થાનક સુધી. અને પરમાત્મા કેવલજ્ઞાની તેરમા અને ચૌદમાં ગુણસ્થાનકે હાય છે. વ્યક્તિ સ્વરૂપે પ્રગટભાવે) બાહ્યાત્મા હોય તે શક્તિએ અન્તરાત્મા હાય. વ્યક્તિથી અન્તરાત્મા હોય તે શક્તિથી પરમાત્મા હોય. પરમાત્મા ભૂતપૂર્વ ન્યાયે બાહાત્મા કહેવાય, પણ વ્યતિરૂપે પરમાત્મા હાય. જે પરમાત્મા હોય તે બાહ્યાત્મા તથા અન્તરાત્મા ભૂતપૂર્વ નયે જ કહેવાય. એ નવચનિકા જાણવી.
pomem