________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૭૧ ]
*
१५ विवेकाष्टक.
कर्म जीवं च संश्लिष्टं, सर्वदा क्षीरनीरवत् । विभिन्नीकुरुते योऽसौ मुनिहंसो विवेकवान् ॥ १ ॥
9
જીવ અને કર્મ ક્ષીર અને નીર-જળની પેઠે નિર તર મળેલ હાય છે, પરંતુ તેને હુંસ સમાન મુનિમહારાજ વિવેકચંચુડે ભિન્ન કરે છે. ૧.
દૂધ અને પાણીની પેઠે જ્ઞાનાવરણાદિ કમ` અને જીવ સદા એકઠાં મળેલાં છે. તેને જે સાધુરૂપ રાજહુંસ લક્ષણ આદિના ભેદથી ભિન્ન કરે તે વિવેકવત કહેવાય છે. જીવ અને અજીવતુ જે ભેદજ્ઞાન તે વિવેક.
देहात्माद्यविवेकोऽयं, सर्वदा सुलभो भवे । भवकोटचाऽपि तद्भेद-विवेकस्त्वतिदुर्लभः ॥ २ ॥
દેહ એ જ આત્મા એ વિગેરે અવિવેક તા સુલભ છે, પણ ક્રાડભવે તેના ભેદ સમજાવનાર એવા વિવેક પ્રાપ્ત થવા તે અતિ દુલ ભ છે.૨.
સસારમાં શરીર, આત્મા આદિ શબ્દથી વચન, ચિત્ત,
સ્વસ્થ સદ્ગુણાનુરાગી મુનિમહારાજ શ્રી કપૂરવિજયજીએ જ્ઞાનસારના બત્રીશ અષ્ટકો પૈકી કેટલાકના ભાષાંતર શ્રી જે. ધ. પ્ર. માં પ્રકાશિત કર્યા નથી એટલે રહી ગયેલ નવ અષ્ટકાનું નવું ભાષાંતર કરેલ છે. રહી ગયેલ અષ્ટકા આ પ્રમાણે છે. ૧૫ વિવેકાષ્ટક, ૧૬ માધ્યસ્થાષ્ટક, ૧૭ નિયાષ્ટક, ૨૧ ક`વિપાકાષ્ટક, ૨૬ અનુભવાષ્ટક, ૨૮ નિયાગાષ્ટક, ૨૯ પૂજાટક, ૩૦ ધ્યાનાક અને ૩૨ સનયાષ્ટક.