________________
લેખ સંગ્રહ : ૬ :
[૫૫] નિવારણ કરવા માટે કેવળ ઉપગી થાય છે–કામમાં આવે છે. એ કારણથી જ ધ્યાનારૂઢને આવશ્યકાદિ ક્રિયા તેવા પ્રકારની શુદ્ધિથી આત્મધ્યાનની ધારાથી પડતા બચાવવા માટે જ આલંબનભૂત કહી છે.
तप:श्रुतादिना मत्तः, क्रियावानपि लिप्यते । भावनाज्ञानसंपन्नो, निष्क्रियोऽपि न लिप्यते ॥ ५॥
તપકૃતાદિકના મદથી માતો ક્રિયા કરતો છતો પણ કર્મ– લેપથી લેપાય છે અને શુદ્ધ હદયવાળો તથા પ્રકારની ક્રિયાને નહીં કરતો છતો પણ કર્મલેપથો લપાતો નથી. ૫.
તપ અને કૃતપ્રમુખે કરીને અભિમાનવાળે ક્રિયાવાન હોય તો પણ કર્મથી લેપાય છે અને ભાવનાજ્ઞાન-તત્વજ્ઞાન વડે સહિત ક્રિયારહિત હોય તો પણ લપાતો નથી.
अलिप्तो निश्चयेनात्मा, लिप्तश्च व्यवहारतः। શુક્યત્વતિય જ્ઞાન, વિવાન હિતા દશા || દો તત્વ(નિશ્ચય)દષ્ટિથી જોતાં આત્મા અલિપ્ત (નિલેપ) છે અને વ્યવહારદષ્ટિથી જોતાં તે જ આત્મા કર્મ—લેપથી લેપ દીસે છે, તત્વદષ્ટિવાળા જ્ઞાનીજને અલિપ્તદશાથી આત્મશુદ્ધિ કરે છે અને વ્યવહારદષ્ટિ જનો તથા પ્રકારના ક્રિયા–આચરણ યેગે શુદ્ધિ કરી શકે છે. ૬.
નિશ્ચયનયથી આમા લેપાએલ નથી (કર્મથી બંધાએલે નથી) અને વ્યવહારનયથી લેપાએલે છે. (કર્મથી બંધાએલે છે.) જ્ઞાનગી શુદ્ધ ધ્યાનથી અલિપ્ત દષ્ટિએ શુદ્ધ