________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૬૩ ]
એ જ અને નયભેદે કરી વિવરી દેખાડે છેचारित्रमात्मचरणाद्, ज्ञानं वा दर्शनं मुनेः । शुद्धज्ञाननये साध्यं, क्रियालाभात् क्रियानये ॥ ३ ॥
શુદ્ધ નિશ્ચયદ્રષ્ટિથી મુનિને આત્મરમણુતા ( સ્વરૂપસ્થિરતા ) જ્ઞાન, દર્શન અને ચારિત્રની સાર્થકતા છે, અને વ્યવહારદ્રષ્ટિથી ઢોષનિવૃત્તિરૂપ ક્રિયાના સેવનવડે તેની સાર્થકતા લેખાય છે. ૩.
આત્માને વિષે જ ચાલવાથી-પુદ્ગલથકી નિવૃત્તિ કરવાથી ચારિત્ર, મેધસ્વરૂપ હેાવાથી જ્ઞાન અને જિનેાક્ત ભાવની શ્રદ્ધારૂપ હાવાથી દર્શન, એમ શુદ્ધ જ્ઞાનનય એટલે જ્ઞાનાદ્વૈત નયના અભિપ્રાયે મુનિને સાધ્ય છે. તે એક વસ્તુને વ્યાવૃત્તિભેદનયની અપેક્ષાએ ત્રિરૂપ કહે છે. જ્ઞાનના લરૂપ ક્રિયાના લાભથી ક્રિયાનયના અભિપ્રાયે એકતા જાણવી. વિષયપ્રતિભાસવ્યાપારે જ્ઞાન, આત્મપરિણામ વ્યાપારે તે જ સમ્યક્ત્વ, અને આસવને રાકવાથી તત્ત્વજ્ઞાન વ્યાપારે તે જ ચારિત્ર. એમ વ્યાપારના ભેદથી એક જ્ઞાન ત્રિરૂપ કહેવું.
यतः प्रवृत्तिर्न मणौ, लभ्यते वा न तत्फलम् | અતાવિશ્રી મળિજ્ઞાĂ–મળિશ્રદ્ધા ન મા યથા ॥ ૪ ॥
જો નજરે જોયા છતાં મણિ લેવા પ્રવૃત્તિ થાય નહીં તેમજ તેનું ફળ મેળવી શકાય નહીં, તેા તેમના સંબંધી જ્ઞાન તેમજ શ્રદ્ધા યથાર્થ લેખાય નહિ. ૪.
જેમ જેથી મણિને વિષે ( તે લેવાની ) પ્રવૃત્તિ ન થાય અથવા વિનિયોગ–અલંકારાદિમાં ચેાજના કરવારૂપ પ્રવૃત્તિનુ