________________
{ ૪૪ ]
શ્રી કપૂરવિજયજી
વાદળાં રહિત ચન્દ્રની પેઠે ત્યાગવન્ત છે આત્મા જેને એવા સાધુનુ' સ્વરૂપ પરમાર્થથી અનન્તજ્ઞાનાદિ ગુણૢાવર્ડ પરિપૂર્ણ સ્વપ્રકાશની મર્યાદાએ ભાસે છે. આવરણના જવાથી સ્વભાવગુણુ પ્રગટ થાય, પણ જાય નહિ.
९ क्रियाष्टक
ज्ञानी क्रियापरः शान्तो, भावितात्मा जितेन्द्रियः । स्वयं तीर्णो भवाम्भोधेः, परांस्तारयितुं क्षमः ॥ १ ॥
તત્ત્વજ્ઞ-સમ્યગ્ જ્ઞાની,શાસ્ત્રોક્ત શુદ્ધ ક્રિયામાં તત્પર, શાન્ત, ઉત્તમ ભાવના ભાવિત આત્માવાળા અને સર્વ ઇન્દ્રિયેાને કાખમાં રાખનાર મહાત્મા આ ભવસાગરને પાતે તરી-પાર ઊતરી ખીજા ભવ્ય આત્માઓને પણ તારવા સમર્થ થઈ શકે છે. ૧.
જે સમ્યગ્ જ્ઞાનવાળા, ક્રિયાને વિષે તત્પર, ઉપશમવાળા, (જ્ઞાનાદિ ગુણવડે) વાસિત કર્યા છે આત્મા જેણે એવા અને જિતેન્દ્રિય છે તે પાતે સંસારસમુદ્રથી તરેલા છે અને બીજાને તારવાને સમર્થ છે.
क्रियाविरहितं हन्त, ज्ञानमात्रमनर्थकम् । गतिं विनापथज्ञोऽपि, नानोति पुरमीप्सितम् ॥ २ ॥
સાચી કરણી વગરનુ એકલુ પાટિયું જ્ઞાન અર્થ વગરતું જ છે. પંથના જાણુ હાય પણ ગમન કર્યા વગર ઇચ્છિત ગામે (ઠામે) પહેાંચી શકતા નથી. તથાવિધ કરણી કરવાથી જ જ્ઞાનની સાર્થકતા થઈ શકે છે. ર.