________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૩ ]
( ક્ષાયેાપમિક ધર્મ ) સન્યાસના ત્યાગી યેાગસન્યાસથી સર્વ ચેગાને પણ ત્યાગ કરે, એ યેાગસન્યાસ ચૈાદમા ગુણસ્થાનકે હાય. કહ્યું છે કેઃ—
ઃઃ
" आयोज्यकरणादूर्ध्वं द्वितीय इति तद्विदः ॥ "
આયેાજ્યકરણ કર્યા બાદ બીજો યાગસન્યાસ હોય છે.”
કેવલજ્ઞાનવર્ડ અચિત્ત્વ વીય શક્તિથી ભવેાપગ્રાહી ક તે તેવા પ્રકારની સ્થિતિમાં આણીને ક્ષય કરવાની ક્રિયા તે આયેયકરણ. તેનુ ફળ શૈલેશી-ચેાગેાની અત્યન્ત સ્થિરતા છે. ત્યારબાદ બીજો ચેાગસંન્યાસ નામે સામર્થ્ય યોગ પ્રાપ્ત થાય છે, એમ તેના સ્વરૂપને જાણનારા કહે છે. શૈલેશી અવસ્થામાં કાયાદિ ચેગના ત્યાગ કરવાથી ‘અયેાગ’ નામે સર્વ સન્યાસરૂપ સર્વોત્તમ ચેાગની પ્રાપ્તિ થાય છે.
એ પ્રમાણે ખીજાએ કહેલ નિર્ગુણુ-ગુણુરહિત બ્રહ્મ-આત્મસ્વરૂપ ઘટે છે. જે વાદીએ એમ કહે છે કે સ્વભાવગુણુ જાય, તે જૂઠા છે. એમ તેા ગુણના અભાવે ગુણીના અભાવ થાય, પણ ધર્મસંન્યાસના ત્યાગથી આપાધિક ધર્મ યાગના અભાવ તે નિર્ગુણુ શબ્દને અર્થ ઘટાવવેા.
वस्तुतस्तु गुणैः पूर्ण-मनन्तैर्भासते स्वतः ।
रूपं त्यक्तात्मनः साधो - र्निरभ्रस्य विधोरिख ॥ ८ ॥
નિર્મળ સંપૂર્ણ ચંદ્રની જેમ સંપૂર્ણ સંયમવત સાધુનું સ્વરૂપ ખરેખર અનંત ગુણાવડે પૂર્ણ સ્વત: ભાસમાન થાય છે. નિ:સ્વાર્થ ત્યાગના પ્રભાવ અચિંત્ય છે. ૮.