________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૧] ચંદનના સ્વાભાવિક ગંધ સમાન (ક્ષાયિક) ઉત્તમ ધર્મસંન્યાસ પામી, સુસંગથી ઉત્પન્ન થતા ક્ષાપથમિક ધર્મો પણ ત્યાજ્ય બને છે. ૪.
બાવનાચન્દનના ગબ્ધ સમાન ક્ષાયિકપણાથી ઉત્તમ ધર્મસંન્યાસને પ્રાપ્ત કરીને સત્સંગથી ઉત્પન્ન થએલા ક્ષાપશમિક– ક્ષપશમથી પ્રાપ્ત થએલા ક્ષમાદિક ધર્મો પણ તજવાયેગ્ય છે.
અહીં ક્ષપકશ્રેણિમાં નિવૃત્તિ બાદરગુણસ્થાનકે વર્તતા રોગીને ક્ષાયિક ભાવની પ્રાપ્તિથી ક્ષાપથમિક ક્ષમા આદિ ધર્મની નિવૃત્તિ થતાં તારિક ધર્મસંન્યાસ હોય છે.
ગુરુવં કવચ નોતિ, શિલાન્ટેન વાવતા | आत्मतत्त्वप्रकाशेन, तावत्सेव्यो गुरूत्तमः ॥५॥ આત્મતત્વના પ્રકાશવડે પોતાની ભૂલ પોતે જ જોઈ, જાણી, સુધારી લે એવી તાકાતવાળું ગુરુપણું જ્યાં સુધી પિતાને પ્રાપ્ત થયું ન હોય ત્યાંસુધી ઉત્તમ ગુરુની સેવા કર્યા જ કરવી. ૫. - જ્યાં સુધી ગ્રહણશિક્ષા અને આસેવનાશિક્ષા એ બને શિક્ષાના સમ્યક્ પરિણામે શુદ્ધાત્મસ્વરૂપના પ્રકાશવડે–સંશય અને વિપર્યાસરહિત બેધવડે પોતાના આત્મામાં ગુપણું ન ઉદય પામે-પ્રગટ ન થાય ત્યાંસુધી ઉત્તમ ગુરુ-જ્ઞાનપદેશાચાર્ય સેવવા ગ્ય છે. હે ગુરુ! તમારી કૃપાથી મારા આત્માને વિષે ગુરુપણું ન આવે ત્યાંસુધી સૂત્રોક્ત વિધિએ મારે તમારી સેવા કરવાની છે, એમ ગુરુ સાથે સંકેત કર.
જ્ઞાનાવાયો પીછા, શુદ્ધક્યuપાવવા निर्विकल्पे पुनस्त्यागे, न विकल्पो न वा क्रिया ॥६॥