________________
સિંધ પદાર્થ વિજ્ઞાન ' નામનું પુસ્તક અલાહાબાદ ગવર્નમેન્ટ પ્રેસમાં પાયેલ છે, જેમાં કેપ્ટન સ્કસબીએ દૂરબીનથી પાણીના એક ટીપામાં ૩ ૬૪૫૦ જી હાલતા ચાલતા જોયા તેનું આ ચિત્ર છે
ના
છે
.
ન
AL
નોંધ : ઉપરના જળબિંદુના ચિત્રમાં બતાવેલા જીવો ત્રસ જીવ છે. પાણીના જીવે તો જળરૂપે જ છે. તેથી તેની ગણતરી થઈ શકે નહીં. એક ટીપામાં ૩ ૬૪૫૦ ત્રસ જી હોય એમ પ્રત્યક્ષ દેખાય છે. તે સર્વ જ્ઞાની કહ્યા મુજબ પાણીના જીવો પણ અસંખ્યાતા હોઈ શકે, એમ અથ સિદ્ધ થાય છે.