________________
અર્થ : અમે તો પૂર્ણ આચારને (શાસ્રયોગની સાધનાને) પાળવા અસમર્થ છીએ એટલે ઈચ્છાયોગને અવલંબીને એ પરમ મુનિઓ પ્રત્યેની ભક્તિથી તેમના માર્ગને અનુસરીએ છીએ.
(૧૧૨) અન્નાનિ ચાડત્ર યતના, નિર્વમ્મા સા ગુમાનુવન્ચરી । अज्ञानविषव्ययकृद्विवेचनं चात्मभावानाम् ।। ३० ।। અર્થ :
: આ ઈચ્છાયોગમાં જે થોડી પણ યતના થાય છે તે જો નિર્દભાવવાળી હોય તો અવશ્ય શુભ પુણ્યકર્મનો અનુબન્ધ કરનારી બને છે. વળી ચિત્તમાં આત્માના શુભ ભાવોનું આ ઈચ્છાયોગમાં વિશદ અવધારણ થાય છે તે પેલા અજ્ઞાનવિષનો ક્ષય કરે છે. આમ આ ઈચ્છાયોગમાં શુભકર્મનો અનુબંધ અને અશુભ અજ્ઞાનનો ક્ષય બે ય પ્રાપ્ત થાય છે.
(११३) सिद्धान्ततदङ्गानां शास्त्राणामस्तु परिचयः शक्त्या । પરમાનન્વનમૂતો, વર્શનપક્ષોડચમામ્ ।। રૂ૧||
અર્થ : સિદ્ધાન્ત અને તેના અંગો રૂપ શાસ્ત્રોનો બોધ તો ભલે અમારી શક્તિ મુજબ અમારી પાસે હો પરન્તુ મોક્ષ માટે અમારે આલંબનભૂત તો આ દર્શન (તત્ત્વશ્રદ્ધાન) પક્ષ જ છે.
( ११४) विधिकथनं विधिरागो, विधिमार्गस्थापनं विधीच्छूनाम् । વિધિનિષેધëતિ, પ્રવચનમત્તિ: સિદ્ધા નઃ || રૂ૨।।
અર્થ : તે દર્શનપક્ષ આ છે. વિધિમાર્ગ કહેવો, તે માર્ગ પ્રત્યે પ્રીતિ-ભક્તિ ધારણ કરવી, તેના જિજ્ઞાસુને તે માર્ગની સિદ્ધિ કરી બતાડવી અને અવિધિનો નિષેધ કરવો. આ જ અમારી પ્રસિદ્ધ પ્રવચનભક્તિ છે. પ્રવચનાનુસારી જીવન જીવવારૂપ પ્રવચનભક્તિ તો અમારામાં નથી.
(११५) अध्यात्मभावनोज्ज्वलचेतोवृत्योचितं हि नः कृत्यम् । पूर्णक्रियाभिलाषश्चेति द्वयमात्मशुद्धिकरम् ।। ३३॥
અર્થ : વિધિકથન વગેરે સ્વરૂપ જે પ્રવચનભક્તિ અમે કહી એ અમારું મૃત્ય
†††††††††††††††††††††††††††·|·|·|·|
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર)
+†††††##÷÷÷÷÷÷¡¡¡÷††††††††††††††††♪♪♪¡÷÷÷÷÷I♪♪♪♪♪♪♪♪♪♪|||†
૨૯