________________
( ७० ) सयलंमि वि जीवलोए तेण इह घोसिओ अमाघाओ । इक्कं पि जो दुहत्तं सत्तं बोहेङ जिणवयणे ।। २६८ ।। અર્થ : આ જગતમાં તે જ્ઞાનદાતા ગુરુ એક પણ સંસારી જીવને જિનવચનના વિષયમાં ‘અત્યન્ત ઉપાદેય' તરીકે બોધ આપે છે ઃ તેને સાધુ બનાવે છે તે ગુરુ ચૌદ રાજલોકમાં અમારિ (અમાઘાત) ની ઘોષણા કરે છે.
(७१) सम्मत्तदायगाणं दुप्पडियारं भवेसु बहुएसु ।
सव्वगुणमेलियाहि वि उवयारसहस्सकोडिहिं ।। २६९ ।। अर्थ : ઃ ગુરુ ઉપર શિષ્ય ઘણા ભવોમાં ક્રોડો ઉપકારો કરે - ગુરુએ કરેલા સર્વ ઉપકારોની સામે - સમ્યક્ત્વના દાતા ગુરુનો ઉપકાર વાળવો અતિ मुडेस छे.
( ७२ ) संसारचारए चारए व्व आवीलियस्स बंधेहिं ।
उव्वग्गो जस्स मणो सो किर आसन्नसिद्धिपहो ।। २८९ ।। (७३) आसन्नकालभवसिद्धिअस्स जीवस्स लक्खणं इणमो ।
विसयसुहेसु न रज्जइ सव्वत्थामेसु उज्जमइ ।। २९० ।। अर्थ : ઃ કારાગૃહ જેવા સંસારના ચાર ગતિના ભ્રમણમાં કર્મના બંધનોથી પરેશાન થયેલા જે જીવનું મન ખિન્ન રહેતું હોય તે જીવ નજીકના ભવમાં મોક્ષ પામશે તેમ જાણવું.
એવા જીવનું લક્ષણ એ છે કે તેને વિષયસુખના ભોગવટામાં રસ ન હોય અને તે પૂરી તાકાતથી ધર્મ કરવામાં તત્પર હોય. (७४) हुज्ज व न देहबलं धिइमइसत्तेण जइ न उज्जमसिं । अच्छिहिसि चिरं कालं बलं च कालं च सोअंतो ।। २९१ ।। (७५) लद्धिल्लियं च बोहिं अकरितोऽणागयं च पत्थितो ।
अन्नं दाई बोहिं लब्भिहिसि कयरेण मुल्लेण ।। २९२ ।। (७६) संघयणकालबलदुसमाइ रूयालंबणाई घित्तुणं ।
सव्वं चिय नियम-धुरं निरुज्जमाओ पमुच्च॑ति ।। २९३ ।।
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷:::::::::::::::::::::::::::::::::::::::::÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
४८