________________
નગરી બળી જાય તો પણ હે બ્રાહ્મણ ! મારા આત્માનું તો કંઈ જ બળતું નથી.
(૨૬) ચૈત્તપુત્તતંત્તસ્મ નિવ્વાવારસ્સ મિલ્લૂનો |
पिअं ण विज्जई किंचि अप्पिअं पि ण विज्जई ॥ અર્થ : હે બ્રાહ્મણ ! જે મુનિએ પુત્ર, સ્ત્રી વગેરેનો ત્યાગ કરી દીધો છે અને જે મુનિ તમામે તમામ પાપવ્યાપારોનો ત્યાગ કરી ચૂક્યો છે એને હવે આ જગત્માં કોઈપણ વસ્તુ પ્રિય કે અપ્રિય નથી. બધી જ સમાન છે.
(२७) बहुं खु मुणिणो भदं अणगारस्स भिक्खूणो । सव्वओ विप्पमुक्कस्स एगंतमणुपस्सओ ।।
અર્થ : જે મુનિ બાહ્ય અને અભ્યન્તર બે ય પ્રકારના પરિગ્રહો વિનાનો છે, ‘હું એકલો જ છું, મારું કોઈ નથી' એ રીતે જે પોતાના આત્માને જોઈ રહ્યો છે એવા ઘર છોડી ચૂકેલા, નિર્દોષ આહાર કરનાર મુનિને તો ઘણું સુખ છે, કલ્યાણ છે.
(૨૮) નો સહાં સહસ્સાનું સંગ્રામે લુખ્ખણ નિને ।
एगं जिणिज्ज अप्पाणं एस से परमो जओ ।।
અર્થ : હે બ્રાહ્મણ ! તું મને શત્રુઓ સાથે યુદ્ધ કરીને રાજ્ય વધારવાની શિખામણ આપે છે. પણ તને ખબર છે કે જે યુદ્ધમાં વિજય મેળવવો અતિ અઘરો હોય એવા યુદ્ધમાં જે સેનાપતિ ૧ લાખ સૈનિકો ઉપર જ્વલંત વિજય મેળવે એના કરતાં એક આત્મા વિષય-કષાયાદિ દોષોમાં ફસાયેલા પોતાના આત્માને એ દોષોમાંથી બચાવવા દ્વારા એના ઉપર વિજય મેળવે તો એ વિજય પેલા લાખ સૈનિકો ઉપરના વિજય કરતા પણ ઉત્કૃષ્ટ વિજય છે.
(२९) अप्पणामेव जुज्झाहि किं ते जुज्झेण बज्झओ ।
अप्पणामेवमप्पाणं जइत्ता सुहमेहए ।।
અર્થ : માટે જ હે જીવ ! તું તારા આત્માની સાથે જ યુદ્ધ કર. તારે આ બાહ્ય યુદ્ધ કરીને શું કામ છે ? સમજી રાખ કે તું તારા આત્મા વડે તારા
કે
Í÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
+|||||||||
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ્)
૧૦૫